વાવણીના સમયે ખેડૂતોને કેમ નથી મળી રહ્યું ખાતર?

રાજકોટ: રાજકોટમાં આજે પણ ખાતરનું વેચાણ બંધ. બેડી યાર્ડ સ્થિત GSFCના ડેપો પર ખાતર વેચાણ આજે પણ બંધ રહ્યું.ઉપરથી આદેશ આવ્યા બાદ વેચાણ શરૂ થવાનું ડેપો ઇન્ચાર્જનું નિવેદન.સોમવારથી ખાતરનું વેચાણ શરૂ થવાનું હતું. વાવણીના સમયે ખાતર નહીં મળતા ખેડૂતોને કરવો પડી શકે પરેશાનીનો સામનો.

Trending news