हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Farhan Akhtar
Farhan akhtar News
Bollywood News Updates
સિનેમાના આ સિતારાઓ છે શાનદાર સિંગર, ઘણી ફિલ્મોમાં જાતે ગાઈ ચૂક્યા છે ગીત
These Bollywood stars are great singers: બોલીવુડના ઘણા સ્ટાર એવા છે જેમને માત્ર એક્ટિંગમાં જ નહીં પણ સિંગિંગમાં પણ પરફેક્ટ છે. ઘણા બધા એક્ટર એવા છે જેમના વિશે લગભગ કોઈકને જ જાણકારી હશે કે તેઓ સારા સિંગર પણ છે અને અનેક ફિલ્મોમાં ગીત ગાઈ ચૂક્યા છે.
Feb 7,2024, 15:35 PM IST
Don 3
Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો
Don 3 Ranveer Singh: ડોન 3ની જાહેરાત બાદ હવે આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ સાથે રણવીર સિંહને પણ નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
Aug 9,2023, 15:12 PM IST
Arbaaz Khan
પત્નીઓને એકઝાટકે છોડીને ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા આ હીરો!
Live In Relationship: સામાન્ય હોય કે ખાસ આજકાલ લિવ-ઇન રિલેશનશિપનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ખાસ વાત એ છે કે બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ પોતાની પત્નીને છોડીને લિવ-ઈન-રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ કેટલાક હવે પરિણીત છે, જ્યારે કેટલાક હજુ લિવ-ઈનમાં રહે છે. આટલું જ નહીં, આમાંના કેટલાક સ્ટાર્સના ઘણા મોટા બાળકો પણ છે. જાણો આવા સ્ટાર્સ વિશે.
Jul 4,2023, 12:26 PM IST
Arbaaz Khan
પત્નીને છોડી આ GF સાથે રહેવા લાગ્યા હતા, એકે તો લગ્ન વિના જ આપ્યો હતો બાળકને જન્મ
Live In Relationship: બોલિવૂડ સ્ટાર્સ માટે લિવ-ઇન રિલેશનશિપ (Actors Live In Relationship) સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો કે એવા ઘણા કલાકારો છે જેઓ પરિણીત હોવા છતાં પોતાની પત્નીઓને છોડીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. આ યાદીમાં સિનેમાના તે સ્ટાર્સના નામ સામેલ છે જેમના નામ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સની યાદીમાં આવે છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેઓ લગ્ન કર્યા વિના પિતા બની ગયા છે. જાણો એવા સ્ટાર્સ વિશે જેમણે ફરી એકવાર પત્નીને છોડીને પ્રેમને પસંદ કર્યો અને લિવ-ઈન રિલેશનશિપમાં જવાનો મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો.
Mar 21,2023, 16:58 PM IST
BOLLYWOOD DIVORCE
Bollywood Divorce: બોલિવૂડના આ કપલ્સને વર્ષો બાદ થયો અફસોસ
Mar 2,2023, 16:07 PM IST
Anusha dandekar
4 વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, 2 વર્ષથી ટીવીથી દૂર છતાં જિજાજીના કારણે ચર્ચામાં છે આ હો
Anusha Dandekar Photos: અનુષા દાંડેકર જાણીતી મોડલ રહી ચુકી છે. જેમણે ફિલ્મોથી લઈને ટીવી સુધી ઘણું કામ કર્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનુષા માત્ર ફિલ્મોથી જ દૂર નથી પરંતુ ટીવી પર પણ ભાગ્યે જ જોવા મળે છે.
Jan 2,2023, 18:54 PM IST
sonam kapoor
કોઇએ શગુન માટે 11 રૂપિયા તો કોઇએ 1 રૂપિયામાં જ કરી ફિલ્મ, કહાની આગળ ભૂલી ગયા ફી
Bollywood actors who worked in minimum fees: ભાગ મિલ્ખા ભાગમાં ફરખાન અખ્તરે લીડ રોડ ભજવ્યો હતો અને તે રોલ માટે તેમણે ખૂબ પ્રશંસા મેળવી હતી. તો બીજી તરફ ફિલ્મ હિટ થઇ ગયા બાદ ફરહાને આ રોલ માટે ફક્ત શકુનના 11 રૂપિયા લીધા હતા.
Nov 22,2022, 14:29 PM IST
bollywood
પિતા કરતા ચાર ચાસણી ચઢે એવી છે ફરહાનની દીકરી, તેની કાતિલ અદા સામે અનન્યાનો પણ કોઈ ક્
Farhan Akhtar ની દીકરી શાક્ય અખ્તરની સ્ટાઈલ આમિરની દીકરી કરતા પણ હટકે છે, તેની તસવીરોએ કોહરામ મચાવ્યો છે
Sep 1,2022, 12:06 PM IST
shahrukh khan
ફેન્સ કરી રહ્યાં છે Shahrukh Khanથી 'ડોન 3'ની માંગ, જાણો શું છે કારણ
અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર (Farhan Akhtar)એ બુધવારે તેમના નિર્દેશકમાં બનેલી 'ડોન 2' (Don 2)ની નવમી વર્ષગાંઠની ઉજવણી કરી. ફ્રેન્ચાઇઝના ચાહકો પણ આ ખુશીમાં જોડાયા અને 'ડોન 3' (Don 3)ની માંગ કરી
Dec 23,2020, 18:53 PM IST
Disha Patani
Maldivesમાં વધી ગરમી! આ બોલીવુડ અભિનેત્રીઓએ બિકિનીમાં વધાર્યો પારો
તાજેતરમાં બોલીવુડના સ્ટાર્સ માલદીવ (Maldives)માં રજાઓ માણી રહ્યાં છે. તેમની રજાઓના કેટલાક ફન ફોટોઝ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. એક નજર આ ફોટોઝ પર
Nov 20,2020, 18:46 PM IST
દિશા પટની
આ સેલેબ્સએ માલદીવમાં સેલિબ્રેટ કરી દિવાળી, પોસ્ટ કર્યા HOT PICS
દિશા પટની અને ટાઇગર શ્રોફના માલદીવ વેકેશનની ફોટો વાયરલ થયા બાદ હવે ફરહાન અખ્તર અને તેમની ગર્લફ્રેન્ડ શિબાનીના ફોટો પણ વાયરલ થઇ રહી છે. આ તમામ સ્ટાર્સ બીચ લુકમાં ખૂબ સેક્સી અને કૂલ લાગી રહી છે.
Nov 15,2020, 16:43 PM IST
જયા બચ્ચન
જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ
Sonam Kapoor Supports Jaya Bachchan On Her Statement: જયા બચ્ચને હાલમાં રાજ્યસભામાં કહ્યું કે, જે લોકો બોલીવુડમાંથી નામના મેળવે છે, તે આગળ જઈને તેની છબી ખરાબ કરે છે.
Sep 15,2020, 17:39 PM IST
abhinav singh kashyap
સુશાંત-રિયા કરવાના હતા લગ્ન, શોધી રહ્યા હતા ઘર, બ્રોકરે કર્યો ખુલાસો
Sushant Singh Rajput અને રિયા Rhea Chakrabortyના Broker સની સિંહનું નિવેદન સામે આવ્યુ છે. સનીએ જણાવ્યુ કે, રિયા અને સુશાંત બાંદ્રામાં ઘર શોધી રહ્યા હતા. બંન્ને લગ્ન પણ કરવાના હતા.
Jun 16,2020, 15:58 PM IST
Sushant Singh Rajput
સુશાંતના મોત પર Farhan Akhtar એ કર્યુ ટ્વીટ, 'ગીધ ભેગા થઈ રહ્યા,
અભિનેતા તથા ગાયક ફરહાન અખ્તર (Farhan Akhtar)એ સુશાંત સિંહ રાજપૂતે યાદ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે.
Jun 16,2020, 15:18 PM IST
Farhan Akhtar
પાલઘર મોબ લિંચિંગ પર બોલ્યા ફરાન અને જાવેદ અખ્તર, જાણો શું કહ્યું
મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલી ત્રણ હત્યાના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. જાવેદ અને ફરાન અખ્તરે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે.
Apr 21,2020, 8:44 AM IST
આનંદ કુમાર
જાણિતા ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહના જીવન પર બાયોપિક બનાવશે ફરહાન અખ્તર
તાજેતરમાં બિહારના જાણિત ગણિતજ્ઞ આનંદ કુમાર પર રિતિક રોશને બાયોપિક બનાવી હતી. તેનું નામ 'સુપર 30' હતું. હવે બિહારના જ વધુ એક જાણિત ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ પર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક બાયોપિક બનાવવા જઇ રહ્યા છે. વશિષ્ઠ નારાયણ સિંહનું તાજેતરમાં જ નિધન થયું હતું.
Dec 4,2019, 10:06 AM IST
ઓમપ્રકાશ મેહરા
જુઓ ફરહાન અખ્તરની ફિલ્મ ''Toofan'ના મેકિંગ વીડિયો, 2020માં થશે રિલીઝ
સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'તૂફાન' વર્ષ 2020ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે જે એક બોક્સરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે અને એવામાં નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પહેલા શોટનો મેકિંગ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Nov 21,2019, 10:29 AM IST
ફરહાન અખ્તર
બોક્સ ઓફિસ પર 'The Sky Is Pink' ની ખરાબ શરૂઆત, કરી માત્ર આટલા કરોડ કમાણી
બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)'ની બોક્સ ઓફિસ પર કંઇ ખાસ અસર જોવા મળી રહી નથી. આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર લગભગ 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ થઇ છે.
Oct 12,2019, 11:46 AM IST
ફરહાન અખ્તર
ધમાકેદાર છે ફરહાન અખ્તરનો નવો અંદાજ! જુઓ 'Toofan'નો ફર્સ્ટલુક
ફિલ્મ 'તૂફાન (Toofan)'નો ફર્સ્ટ લુક સામે આવતા જ એકવાર ફરી ફરહાન અખ્તર સોશિયલ મીડિયા પર છવાય ગયો છે. આ ફિલ્મના ફર્સ્ટલુક પર નજર કરો તો તે ખુબ ઇન્ટ્ર્સ્ટિંગ છે.
Sep 30,2019, 17:57 PM IST
The Sky is Pink
રિલીઝ થતા જ છવાયું ધ સ્કાઇ ઇઝ પિંકનુ પહેલું સૉન્ગ, જુઓ Video
આ ગીતમાં ફરહાન અખ્તરની સાથે પ્રિયંકા ચોપડાની કેમિસ્ટ્રી ખુબ જ સારી જોવા મળી રહી છે
Sep 21,2019, 21:04 PM IST
Trending news
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
World news
ઘર ખરીદો અને ગ્રીનકાર્ડ મેળવો, લક્ઝરી લાઈફ જીવવા ગજબની ઓફર કરી રહ્યાં છે આ 5 દેશ
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો