हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
77/ 8
(32.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Eco friendly
Eco friendly 0 News
innovation
ગુજરાતની બે દીકરીઓએ શોધ્યું પરાળી બાળવાની વર્ષો જૂની સમસ્યાનું સોલ્યુશન
Innovation ચેતન પટેલ/સુરત : ઉત્તર ભારતમાં શિયાળાન દરમિયાન પરાળ બાળવાના કારણે પ્રદૂષણ થાય છે. વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. પરંતુ સુરતની બે વિદ્યાર્થીનીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે.
Mar 26,2024, 9:53 AM IST
World Bamboo day
100 ટકા ઓક્સિજન આપતા વાંસનો ઉપયોગ જીવનમાં વધારો, ફાયદો જ ફાયદો છે
World Bamboo Day 2022: આજે વિશ્વ વાંસ દિવસ પર નવસારીના વનીય કોલેજ દ્વારા વાંસની સ્ટ્રોનું લોન્ચિંગ કરાયું, પ્લાસ્ટિકના પર્યાય તરીકે વાંસનો ઉપયોગ વધારવા પર ભાર મૂકાશે
Sep 18,2022, 16:26 PM IST
Eco friendly
ચાર ચોપડી ભણેલી ખેડૂત મહિલાએ એવા ગણપતિ બનાવ્યા, જે વિસર્જન બાદ ખાતર બની જાય છે
જૂનાગઢ નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂતે ગોબરના ગણપતિ બનાવ્યા. રક્ષાબંધન પર ગોબરની રાખડી બાદ ગણેશોત્સવ માટે ગોબરના ગણપતિ બનાવ્યા. આ ગોબરના ગણપતિનું ઘરમાં જ વિસર્જન થઈ શકે છે, વિસર્જન બાદ ખાતર તરીકેનું કામ આપે છે
Sep 4,2021, 15:19 PM IST
સુરત
માત્ર 300 રૂપિયાના ખર્ચે બનાવી 5 ફૂટની ગણશજીની મૂર્તિ, બની સૌ કોઈનું આકર્ષ
એક સયમ હતો જ્યારે સુરતીલાલાઓ મસમોટી શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરતા હતા. જ્યારે હવે તેઓ ઇકો ફ્રેન્ડલી ગણેશજી તરફ વળ્યા છે. શહેરના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગયા વર્ષ કરતા આ વર્ષે તાપી શુદ્ધિકરણને ધ્યાનમાં લઇને માટીની નાની મૂર્તિઓ કે ઇકોફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે
Sep 5,2019, 11:38 AM IST
Arvalli
અરવલ્લી: માટીના ગણેશ બનાવી કોણ આપી રહ્યું છે પર્યાવરણના રક્ષણ માટે યોગદાન
ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ગણપતિ ઉત્સવ ઉજવવા ભક્તો દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે પીઓપીની મૂર્તિઓના સ્થાને માટી માંથી બનેલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે ત્યારે મોડાસામાં માટીના વાસણો બનાવતા પરિવારો પણ પર્યાવરણનું જતન કરવા માટીના ગણેશ બનાવી રહયા છે.
Aug 31,2019, 21:00 PM IST
Ganesh Chaturthi
ગણેશ ચતુર્થી પહેલા જામનગરમાં ચમત્કાર થયો, વૃક્ષમાં ગણેશજી દેખાયા
બે દિવસ બાદ દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાશે, ત્યારે તે પહેલા જામનગરમાં એક વૃક્ષમાં ગણેશ ભગવાન જેવી આકૃતિ જોવા મળી હતી. આ વાત વાયુવેગે ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકો ગણેશજીની આકૃતિના દર્શન કરવા પહોંચી ગયા હતા. ગણેશ ઉત્સવના ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાને પગલે લોકોમાં કુતુહલ સર્જાયું છે.
Aug 30,2019, 9:38 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર
મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.
Apr 7,2019, 16:40 PM IST
Trending news
Weather Forecast
ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ઠંડીની પણ આગાહી
Maharashtra Election Results 2024
Election Result 2024 Live: મહારાષ્ટ્ર- ઝારખંડમાં કોના હાથમાં આવશે સત્તાની ચાવી? 8ના ટકોરે મતગણતરી શરૂ, જાણો ટ્રેન્ડમાં શું છે સ્થિતિ
Ahmedabad
અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા