हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
donate organs
Donate organs News
breaking news
કાળજું કઠણ કરીને 4 સગા ભાઈઓએ બ્રેઈન ડેડ ભાઈના અંગોનું દાન કર્યું, 4ના જીવનમાં ઉજાસ
Ahmdaabd Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 154મું અંગદાન. ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા. કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું.
May 18,2024, 17:23 PM IST
Gujarat Surat Student Orgen
સુરતીઓને કોઈ ના પહોંચે! એક સાથે 1500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો અંગદાન કરવાનો સંકલ્પ
વિદ્યાર્થીઓએ આ સંકલ્પ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે લીધો હતો. અંગદાન સંકલ્પ દિવસ તરીકે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ VNSGU ખાતે એકત્ર થયા હતા.
Sep 13,2023, 22:43 PM IST
gujarat
સિવિલ હોસ્પિટલમાં બનાવાયું અમર કક્ષ, અંગદાતાઓની સ્મૃતિ લોકોને અંગદાન માટે પ્રેરશે!
સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે.
May 11,2023, 19:49 PM IST
gujarat
આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ
નર્સ બનીને લોકોની સેવા-સુશ્રુષા કરવી એ અમારા દીકરીનું સ્વપ્ન હતું, મૃત્યુ બાદ પણ જરુરીયાતમંદોને નવજીવન મળે તે શુભ આશયથી અંગદાનનો નિર્ણય કર્યો - અંગદાતા માતા-પિતા
May 6,2023, 16:56 PM IST
kheda
ખેડામાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરતા ગ્રીન કોરિડોરનું નિર્માણ કરી અંગો પહોંચાડવામાં
જિલ્લાનાં નડિયાદના વકીલ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષના પત્ની બ્રેન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના કિડની અને લીવર ઓર્ગન ડોનેટ કરતા ઓર્ગન ગ્રીન કોરિડોરથી અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. નડિયાદના એડવોકેટ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષ કેતન પટેલના પત્ની બીજલબેનને ગત 14 મી ફેબ્રુઆરીનાં રોજ પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તત્કાલ તેમને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. એક સપ્તાહ સુધી સારવાર કર્યા બાદ પણ કોઈ સુધારો નહીં થતા અંતે પરિવારજનોએ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
Feb 21,2022, 17:30 PM IST
Brain-dead
અઢી વર્ષના પુત્રનું બ્રેઈનડેડ, પરિવારે લીધો અંગદાન કરવાનો નિર્ણય
સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
Dec 16,2020, 18:23 PM IST
Trending news
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ
Mangal gochar 2025
બુધની રાશિ મિથુનમાં આવશે મંગળ, આ 3 રાશિએ સાચવવું, સ્વાસ્થ્ય-ધનનું ભારે નુકસાન થઈ શકે
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક