हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
diwali upay
Diwali upay News
Diwali 2023
દિવાળીની રાત્રે 11:30 થી 12:30 વાગ્યાની વચ્ચે કરો આ ઉપાય, આખું વર્ષ ભરેલી રહેશે તિજો
Diwali Remedies: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી ન થવી જોઈએ. આ માટે તે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો અપનાવે છે. જાણો દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કયા ઉપાયો કરવામાં આવે છે.
Nov 12,2023, 20:14 PM IST
Diwali 2023
Diwali 2023: દિવાળીની રાત્રે આ દિશામાં કરો દીવો, આખું વર્ષ ઘરમાં થતી રહેશે ધનની આવક
Diwali 2023: વાસ્તુ અનુસાર દિવાળીની રાત્રે ઘરમાં દીવા પ્રગટાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો આખું વર્ષ ઘરમાં ધનનો પ્રવાહ અવિરત વહેતો રહે છે. રોશનીના આ પર્વમાં માટીના દીવાઓનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે સરસવના તેલના દીવા પ્રગટાવી ઘરમાં રોશની કરવામાં આવે છે.
Nov 12,2023, 15:54 PM IST
Diwali 2023
Diwali: દિવાળી અને રામના વનવાસ વચ્ચે છે શું કનેક્શન? ખુબ રોચક છે દિવાળીનો ઈતિહાસ
Diwali 2023: દિવાળીનો તહેવાર હિંદુઓ માટે શુભ સમય છે. મોટાભાગના લોકો દિવાળીના તહેવાર દરમિયાન નવા સાહસો, વ્યવસાયો અને નાણાંકીય વર્ષ શરૂ કરે છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે, તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે અને ગિફ્ટ્સની આપ-લે કરે છે. આ ઉપરાંત પેઢીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિઓનું પાલન કરતાં લક્ષ્મી પૂજા અને દાન કરે છે.
Nov 12,2023, 8:57 AM IST
Diwali 2023
દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારી વસ્તુઓ, મળશે અઢળક ધન
Diwali 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનભર ઘરમાં ધન અને ધાન્ય ની અછત સર્જાતી નથી. માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે જ ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી પણ શુભ ગણાય છે. દિવાળી પર આ વસ્તુઓ લાવી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ વ્યક્તિ પર વર્ષે છે.
Oct 26,2023, 14:36 PM IST
Diwali 2023
Diwali 2023: દિવાળીની રાત્રે કેમ કરવામાં આવે છે દીવા? જાણો રોચક તથ્ય
Importance of Lighting Lamp: આ વખતે દિવાળી 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને ઘણાં દીવાઓ પ્રગટાવીને ઘરને પ્રકાશિત કરવામાં આવે છે. પણ આપણે આ દિવસે ઘીનો દીવો પ્રગટાવીને દીવો પ્રગટાવવાની શરૂઆત શા માટે કરીએ છીએ?
Oct 22,2023, 16:33 PM IST
diwali pujan ka time
દિવાળીની સાંજે લક્ષ્મી-ગણેશ પૂજન માટે આ છે સમય ઉત્તમ, જાણો પૂજન વિધિ
Diwali Puja ka Time: દિવાળીની સાંજે શુભ મુહૂર્તમાં લક્ષ્મી-ગણેશ પૂજા કરવામાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરે વાસ કરે છે. આજે 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં જાણીએ આજે દિવાળીની પૂજાના શુભ મુહૂર્ત.
Oct 24,2022, 14:14 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!