हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
140/ 4
(17.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Disaster
Disaster News
Gujarat Weather
ગુજરાતમા ધોધમાર વરસાદથી થશે તહસનહસ! હોળી પહેલા 9 જિલ્લામા ગાભા કાઢી નાંખે તેવી આગાહી
Gujarat Weather Updates: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Mar 2,2024, 14:22 PM IST
Gujarat Weather
કમોસમી વરસાદ ગુજરાતના આ 9 જિલ્લાના છોતરા કાઢી નાંખશે! એક જિલ્લાને તો પત્ર લખી સાવધાન
Gujarat Weather 2024: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Feb 28,2024, 15:44 PM IST
Year Ender 2023
તુર્કીમાં ભૂકંપ, લીબિયામાં પૂરથી લઈને હિમાચલમાં ભૂસ્ખલન સુધી, 2023ની પ્રાકૃતિક આપદાઓ
વર્ષ 2023ને આફતોની દૃષ્ટિએ સૌથી કમનસીબ વર્ષ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ વર્ષે દુનિયાએ તુર્કી-સીરિયામાં ભૂકંપ, લિબિયામાં પૂર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની તસવીરો જોઈ અને લાખો લોકો આ કુદરતી આફતોનો ભોગ બન્યા અને હજુ પણ ભોગવી રહ્યા છે. અહીં અમે વર્ષ 2023ની ટોચની 5 આવી આફતો વિશે જણાવી રહ્યા છીએ.
Dec 29,2023, 18:36 PM IST
Jamnagar
જામનગર: કોઇપણ પ્રકારની આફતોને પહોંચી વળવા તંત્ર સજ્જ, શહેરીજનો માટે કરાયું આ ખાસ કામ
ચોમાસાની સિઝન દરમિયાન શહેરીજનો કોઈપણ મુસીબતમાં મનપાના તંત્રના કંટ્રોલરૂમમાં સીધો સંપર્ક સાધી શકે તે માટે નંબરો પણ જાહેર કરાયા છે. ચોમાસામાં રેસ્ક્યુ માટે અને બોટ સહિતના સાધનોથી સજ્જ તેમજ સેનાની ત્રણેય પાંખ સાથે સંપર્ક કરવા સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી છે
Jun 1,2022, 23:43 PM IST
Disaster
બનાસકાંઠામા આફતનો વરસાદ: કંસારી ગામ તો ઠીક પણ ખેતરોમાં પણ ગોઠણસમા પાણી ભરાયા
શહેરના ડીસા પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ડીસા પંથકમાં વરસાદી આફત લાવી સર્જી છે. ડીસાના કંસારી ગામના ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો પશુઓ માટેનું ઘાસ પણ વરસાદના પાણીમાં પલળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તો ઘરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી બગડી ગઈ છે. અચાનક પડેલા વરસાદના કારણે લોકોને પોતાના ઘરની ચીજવસ્તુઓ યોગ્ય જગ્યાએ ખસેડવાનો સમય ન મળતાં લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Sep 26,2021, 18:42 PM IST
Editor's Point
Disaster from the sky in August END, see EDITOR'S POINT
Disaster from the sky in August END, see EDITOR'S POINT
Aug 28,2020, 23:30 PM IST
વડોદરા
વરસાદી આફક બાદ વડોદરા શહેરમાં સર્જાઇ તારાજી, જુઓ તસવીરો
ડોદરા શહેરમાં ગત બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા હતા. પાણી ભરવાની સ્થિતિ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ખાતેના ગણેશ નગર,ઇન્દિરા નગર અને નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વસાહતોમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી મગરોના ડર વચ્ચે અનેક રહીશોને રોડ પર તંબુ બાંધી રહેવાનો વારો આવ્યો છે.
Aug 12,2019, 17:07 PM IST
કાંકરિયા
કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ
કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.
Jul 16,2019, 0:01 AM IST
કાંકરિયા
કાંકરિયા રાઇડ દુર્ધટના: લાઇસન્સ મામલે AMC અને પોલીસ વચ્ચે ચલકચલાણું
કાંકરિયામાં રાઇડ તૂટવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ઘટનાની જવાબદારી કરવામાં આવેલા ખુલાસાઓમાં પોલીસ અને કોર્પોરેશન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલનું કહેવું છે, કે શહેરમાં રાઇડ્સ અંગેના તમામ સર્ટીફીકેટ અને લાઇસન્સ ઇશ્યું કરવાનું કામ પોલીસ કમીશ્નરનું છે. જ્યારે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો કે, આ લાઇસન્સ ઇશ્યું ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે.
Jul 15,2019, 19:47 PM IST
Jaguar Land Rover
જેગુઆર લેન્ડ રોવરે રેપિડ રિસ્પોન્સ માટે તૈયાર કરી ખાસ ફીચર્સવાળી 'ગાડી'
આપત્તિ દરમિયાન સમયસર સહાય પૂરી પાડવા અને સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આપત્તિ વ્યવસ્થાપન અને રાહતમાં નિષ્ણાત એનજીઓ રેપિડ રિસ્પોન્સ સાથે હાથ મેળવ્યા છે. જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આ ચોમાસામાં ભારતભરમાં નૈસર્ગિક કટોકટીમાં ફસાયેલા સમુદાયો માટે ઈમરજન્સી રિસ્પોન્ડર તરીકે ઉપયોગ કરવા, બચાવકાર્ય અને તબીબી સહાય પૂરાં પાડવા અને ખાદ્ય તથા રાહતસામગ્રીઓનું વિતરણ કરવા માટે ઉપયોગ કરવા રેપિડ રિસ્પોન્સને ખાસ તૈયાર કરવામાં આવેલી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ આપી છે.
Jul 1,2019, 17:25 PM IST
લોકસભા ચૂંટણી 2019
સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ (Sunny deol) ની કારનો અકસ્માત સર્જાયો છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે નીકળેલા સની દેઓલના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઇ છે.
May 13,2019, 13:00 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા