हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
difference
Difference News
lifestyle
શું તમે જાણો છો બાથરૂમ અને વોશરૂમમાં શું તફાવત હોય છે? જાણીને ચોંકી જશો
Sep 14,2023, 16:19 PM IST
OLED TV
ટીવી ખરીદવાનો પ્લાન હોય તો પહેલાં જાણી આ તફાવત, નહીંતર રૂપિયા પડ્યા ગયા સમજો
OLED (ઓર્ગેનિક લાઇટ-એમિટિંગ ડાયોડ) અને QLED (ક્વોન્ટમ ડોટ LED) બંને ટીવીમાં વપરાતી ડિસ્પ્લે ટેકનોલોજી છે. બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તેઓ કેવી રીતે પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે શું છે અને આ બંને ડિસ્પ્લે ટેક્નોલોજી વચ્ચે શું તફાવત છે?
Aug 24,2023, 17:20 PM IST
OLED TV
શું તમે TV ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, પણ કન્ફયુઝ છો? તો બસ આટલું વાંચી લો
OLED (ઓર્ગેનિક લાઇટ-એમિટિંગ ડાયોડ) અને QLED (ક્વોન્ટમ ડોટ LED) બંને ટીવીમાં વપરાતી ડિસ્પ્લે ટેકનોલોજી છે. બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તેઓ કેવી રીતે પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે શું છે અને આ બંને ડિસ્પ્લે ટેક્નોલોજી વચ્ચે શું તફાવત છે?
Apr 22,2023, 16:49 PM IST
cardiac arrest
કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર? જાણો બંનેમાંથી કોણ વધુ જોખમી
Cardiac Arrest vs Heart Attack: બોલીવુડ અભિનેતા સતિષ કૌશિકનું 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. તેમના નિધનથી ચાહકો સ્તબ્ધ થઈ ગય છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યાં પહેલા લાંબી ઉંમર બાદ હાર્ટની બીમારીના કેસ સામે આવતા હતા ત્યારે આજના સમયમાં નાની ઉંમરના લોકોમાં પણ તે જોવા મળી રહ્યા છે.
Mar 10,2023, 10:20 AM IST
whisky
પીવાના શોખીનોને પણ ખબર નહી હોય, Whisky અને Whiskey વચ્ચે શું ફરક છે?
દારૂની બોટલ પર લખેલા Whisky અને Whiskeyમાં ફરક શું હોય છે? લખાણની પદ્ધતીથી તમે તેની ફ્લેવર અને બનાવટની જગ્યાનો અંદાજો લગાવી શકો છો.. વ્યાકરણની દ્રષ્ટિએ Whisky અને Whiskey બન્ને સાચ્ચા છે.
Mar 8,2023, 15:50 PM IST
OLED TV
OLED TV Vs QLED TV: બંને વચ્ચે શું તફાવત છે, તમારે કયું મોડલ ખરીદવું જોઈએ, અહીં જાણો
OLED or QLED TV: OLED ટીવી વિશે વાત કરીએ તો, તેઓ ઓર્ગેનિક મટિરિયલના લેયરનો ઉપયોગ કરે છે. જ્યારે તેમના પર ઇલેક્ટ્રિક પ્રવાહ લાગુ કરવામાં આવે છે, ત્યારે તેઓ પ્રકાશ ફેંકે છે. એટલે કે, OLED ડિસ્પ્લેમાં દરેક વ્યક્તિગત પિક્સેલને ચાલુ અથવા બંધ કરી શકાય છે. તે સંપૂર્ણ કાળા અને અનંત કોન્ટ્રાસ્ટ પેદા કરે છે.
Jun 17,2023, 14:32 PM IST
Strange experience
વડોદરા પોલીસનો વિચિત્ર અનુભવ: ૨૭ અને 29 માં ફેર નહી સમજી શકતા ખોટા ઘરે પહોંચ્યા
શહેરમાં વુડાના મહિલા અધિકારીને ધમકી આપવા મામલે આર્કિટેક્ટ કિરીટ પટેલની અટકાયત કરવા પહોંચેલી કારેલીબાગ પોલીસ પણ ગુજરાતી અને અંગ્રેજીના આંક ફેરમાં એવી અટવાઇ હતી કે પાડોશીના ઘરે પહોંચી ગઇ હતી. પાડોશીઓ પોલીસ આવેલી જોઇને ગભરાયા હતા. જો કે ત્યાર બાદ સમગ્ર મામલે વાતચીત દરમિયાન ખુલાસો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કિરીટ પટેલ સામે નોંધાયેલ FIR ગુજરાતીમાં જ છે અને તમામ આંકડા પણ ગુજરાતીમાં જ લખાયા છે. તેવામાં પોલીસને આંકડા અંગ્રેજી લાગતા તે બાજુના ઘરે પહોંચી હતી.
Feb 16,2022, 22:05 PM IST
WRITTEN CONSTITUTION
આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન, નામ જાણીને તમને પણ થશે અચરજ
ભારતનું સંવિધાન એક લેખિત સંવિધાન છે. જો કે દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે, જેના પાસે પોતાનું લખેલું સંવિધાન નથી. તેમનું શાસન કોઈ બીજા આધાર પર ચાલે છે. અહીં અમે તમને જણાવીશું કે દુનિયામાં એવા ક્યાં દેશ છે જેનું લેખિતમાં સંવિધાન નથી અને તેઓ કેવી રીતે દેશનું શાસન વ્યવસ્થા ચલાવે છે.
Jan 26,2021, 11:04 AM IST
કોંગ્રેસ
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે વળી પાછા મતભેદ, બજેટ મુદ્દે આમનેસામને
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં ફરી મતભેદો જોવા મળ્યાં છે.
Jun 17,2018, 6:58 AM IST
Trending news
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
Healthy Shake Recipe
કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે ડાયટમાં ઉમેરો અખરોટ-બદામ, ડ્રાય ફ્રૂટ્સ શેક બનાવવાની રીત
Stray dogs
જામકંડોરણામાં રખડતા કૂરતાઓએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, એક બાળકનું થયું મોત
share market
એક વર્ષમાં 3 રૂપિયાનો શેર 2198 પર પહોંચ્યો, આ કંપનીના રોકાણકારો પર રૂપિયાનો વરસાદ
astrology
30 વર્ષ બાદ શનિ-બુધનો દુર્લભ સંયોગ, 2025 આ 3 રાશિવાળા માટે રહેશે ખુશહાલ
gujarat
વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો! 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયું અને પછી જે થયું.