Diamond city News

હીરા પર બનાવી PM મોદીનું ચિત્ર, રોજ કરવી પડી 5 કલાકની મહેનત,થયો આટલો ખર્ચો
શહેરમાં એક યુવકે ડાયમંડ (હીરા) પર અનોખી કલાકૃતી તૈયાર કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. યુવકે અસલી ડાયમંડને ભારતનાં નક્શાનો આકાર આપ્યો છે અને તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી તૈયાર કરી છે. આકાશ સાલિયા નામના યુવકનાં ડોઢ કેટેરનાં હિરાને લેઝર ઇસ્ક્પિપ્શનથી ભારતનાં નક્શામાં દાળ કરી તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી બનાવી છે. તેઓ હવે આ ડાયમંડને વડાપ્રધાનને ભેટ આપવા માંગે છે. સુરતનાં કતારગામનાં રહેવાસી આકાશ સાલિયાએ ડાયમંડ પર આકૃતી તૈયાર કરી છે. વર્ષ 2014-15માં આકાશે ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીમાં અભ્યાસ કરતા એક ડાયમંડને ભારતનાં નક્શાના આકાર આપવાનું કામ ચાલુ કર્યું હતું. 
Jan 11,2020, 19:02 PM IST

Trending news