हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhanvantati covid hospital
Dhanvantati covid hospital News
Ahmedabad
ચાર દિવસમાં જ ધનવંતરી હોસ્પિટલ હાઉસફુલ, બેડ નહિ હોવાનું બોર્ડ લાગ્યું
May 2,2021, 14:25 PM IST
Gujarat Highcourt
મોટો ફેરફાર, ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધેસીધી એન્ટ્રી મળશે
Apr 30,2021, 12:23 PM IST
Gujarat Highcourt
ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકનથી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો
જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલનો મુદ્દો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકનથી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. સવારના 8 થી 9 માં ટોકન મેળવનારને પ્રાથમિકતા પ્રમાણે પ્રવેશ આપવા અંગેના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી થઇ છે. દર્દીની સ્થિતિ સમજ્યા વિના ટોકનથી પ્રવેશના નિર્ણયથી દર્દીઓની હાલાકી વધશે એવી રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે. સાથે જ આ અરજી પર ઝડપી સુનાવણી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.
Apr 29,2021, 16:52 PM IST
Ahmedabad
અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલની બહાર સવારે 5.30 વાગ્યાથી ટોકન લેવા ઉભા રહ્યા લોકો
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગઈકાલે એએમસીને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. હવે હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ વગર પણ દર્દીને એડમિટ કરવામાં આવી રહ્યાં છે. આજથી દર્દીઓ માટે 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલના દરવાજા ખોલી દેવાયા છે. આજે સવારથી ટોકન લઈને 108 એમ્બ્યુલન્સ સિવાય પણ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે સવારે 5.30 કલાકથી દર્દીઓના સ્વજનોએ ટોકન માટે લાઈન લગાવી હતી.
Apr 29,2021, 9:13 AM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો