हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhaman ventilator
Dhaman ventilator News
gujarat fire
મોટો ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી
વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ધમણ વેન્ટિલેટરના કારણે આગકાંડ સર્જાયો હોવાનો FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ધમણ વેન્ટિલેટરથી વડોદરાની SSG હોસ્પિટલને કાળો દાગ લાગ્યો હતો. FSLની તપાસમાં થયેલા ખુલાસા મુજબ SSG હોસ્પિટલના કોવિડ ICU2માં ધમણ વેન્ટિલેટર (dhaman ventilator) લાગેલું હતું. આ વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી હતી.
Dec 24,2020, 8:11 AM IST
ગુજરાતમાં આગકાંડ
વડોદરા : SSG હોસ્પિટલના ન્યૂરો વોર્ડમા 45 દર્દીઓ દાખલ હતા, ત્યાં તણખા ઝર્યાં
Sep 13,2020, 14:13 PM IST
ગુજરાતમાં આગકાંડ
સ્ફોટક ખુલાસો : ધમણ વેન્ટીલેટરને કારણે સયાજી હોસ્પિટલમાં લાગી હતી આગ
રાજ્યમાં અતિચર્ચાસ્પદ ધમણ વેન્ટીલેટર (dhaman ventilator) આ આગને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલમાં ધમણ 1 વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો ખુલાસો થયો
Sep 9,2020, 13:21 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો