हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi temperature
Delhi temperature News
heatwave alert
ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે મળશે રાહત
એનસીડીસી તરફથી જારી કરવામાં જાહેર કરવામાં આવેલા લૂથી મોતના આંકડા 1 માર્ચ 2024થી છે. માત્ર મે મહિનામાં 46 લોકોના મોત થયા છે કારણ કે મધ્ય, પૂર્વી અને ઉત્તર ભારતના ઘણા વિસ્તાર ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે.
Jun 1,2024, 18:07 PM IST
delhi weather
કડકડતી ઠંડીમાં ઠુઠવાતું ઉત્તર ભારત, દિલ્લીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચ્યું
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની પકડમાં છે. કાશ્મીરથી લઈને મધ્ય પ્રદેશ અને સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં કોલ્ડવેવ ફરી વળ્યું છે.
Jan 3,2024, 22:12 PM IST
IMD Rainfall Alert
પ્રચંડ ગરમી અને હીટ સ્ટ્રોકથી મળશે રાહત! હવામાન વિભાગે જારી કરી મોટી ચેતવણી
Weather forecast weather News: વર્ષ 2023 ની શરૂઆતથી જ હવામાન તેના અલગ-અલગ રંગો બતાવી રહ્યું છે. દરમિયાન પ્રચંડ ગરમી વચ્ચે આજથી આગામી દિવસો સુધીના હવામાનને લઈને મોટી ચેતવણી જારી કરવામાં આવી છે.
May 21,2023, 8:57 AM IST
IMD Rainfall Alert
હવામાનનો મિજાજ બદલાશે, પાંચ દિવસ થશે વરસાદ, આંધી-તોફાનની પણ ચેતવણી
Weather Update, 4 March Weather Report: છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીના વિસ્તારમાં ગુરૂત્તમ તાપમાન 28-32 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું.
Mar 4,2023, 18:00 PM IST
weather update
Weather Update: આજે ઘરની બહાર નીકળતા પહેલા જાણો મોસમનો મૂડ કેવો રહેશે?
Weather Update: હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ (Skymet)એ ચાલુ વર્ષે પણ દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. મંગળવારે સ્કાયમેટે આગાહી કરી હતી કે, આ સતત ચોથું વર્ષ છે જ્યાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે.
Apr 14,2022, 6:49 AM IST
delhi weather
વાવાઝોડા તૌકતેની અસર, દિલ્હીમાં વરસી રહ્યો છે કમૌસમી વરસાદ, 70 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ
અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતે (Cyclone Tauktae) ની અસર દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. બુધવારથી જ કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રાજધાનીના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને મે મહિનામાં સૌથી ઓછા મહત્તમ તાપમાનનો 70 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.
May 20,2021, 8:32 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!