हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Defense Minister
Defense minister News
ZEE 24 Kalak Original Video
બ્રિજ પરથી નહેરમાં કેમ કૂદી પડ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી? કારણ જાણીને નવાઈ લાગશે
બ્રિજ પરથી નહેરમાં કેમ કૂદી પડ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી? કારણ જાણીને નવાઈ લાગશે
Jul 4,2023, 15:28 PM IST
pakistan
Watch Video: અચાનક બ્રિજ પરથી નહેરમાં કૂદી પડ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી
Pakistan Video: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ સાથે કઈક એવું થયું કે તેઓ અચાનક જ નહેરમાં છલાંગ લગાવીને કૂદી પડ્યા. આખરે 73 વર્ષની ઉંમરે પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ રીતે નહેરમાં કેમ કૂદવું પડ્યું તે જાણવા જેવું છે.
Jul 3,2023, 12:36 PM IST
Afghanistan
તાલિબાન વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા
તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી
Sep 11,2021, 9:25 AM IST
Afghanistan
બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું કાબુલ, રક્ષામંત્રીના ઘરની બહાર 'આત્મઘાતી હુમલો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આજે ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠી.
Aug 3,2021, 22:37 PM IST
Defense Minister
સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશન
રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT- કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 16,2021, 23:53 PM IST
pm modi
PM મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 5-6 માર્ચે કેવડિયાના મહેમાન બનશે,DG કોન્ફરન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે. કેવડિયા ખાતે ટેન્ટ સિટી ખાતે આગામી 3થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. વડાપ્રધાન મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપુર ખાતે મંજુરી આપી હતી. આ ડીજી કોન્ફરન્સ અંગે ગત્ત સપ્તાના દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી.
Feb 25,2021, 21:29 PM IST
કેપી શર્મા ઓલી
ભારત સાથે સંબંધ સુધારવામાં લાગ્યા નેપાળી PM, લીધો મોટો નિર્ણય
એક રિપોર્ટ પ્રમાણે ડેપ્યુટી પીએમ ઈશ્વર પોખરેલ ઓલી કેબિનેટમાં ભારતના સૌથી કટ્ટર વિરોધી માનવામા આવતા હતા. હવે ખુદ પીએમ મોલી રક્ષામંત્રીનો પ્રભાર સંભાળશે.
Oct 15,2020, 17:43 PM IST
drug trafficking
Issue Of Drug Trafficking Taking In Parliament
Issue Of Drug Trafficking Taking In Parliament
Sep 15,2020, 14:50 PM IST
રાજનાથ સિંહ
Defense Minister Rajnath Singh Will Address The Parliament On China
Defense Minister Rajnath Singh Will Address The Parliament On China
Sep 15,2020, 10:15 AM IST
surat
સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે K9 વજ્ર ટેન્કનું કર્યું ફ્લેગ ઓફ
રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.
Jan 16,2020, 17:20 PM IST
surat
આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરશે
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. જ્યાં ત્યાં કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે. 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે.
Jan 16,2020, 16:21 PM IST
રક્ષા મંત્રી
રાજનાથ સિંહે તેજસમાં ભરી ઉડાણ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરી છે. બે સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં પહેલીવાર રક્ષા મંત્રી ઉડાણ ભરશે. તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવ્યું છે. આ સિંગલ એન્જિન ફાઈટરના સામેલ થવાથી વાયુસેનાને મિગ 21 બાઈસન વિમાનને બદલવાની મંજૂરી મળી જશે
Sep 19,2019, 12:10 PM IST
નિર્મલા સિતારમણ
પાક.ને પાઠ ભણાવશે ભારત? ત્રણ સેનાધ્યક્ષો સાથે રક્ષામંત્રીની મહત્વની બેઠક
પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવી સુરક્ષા પડકારોને લઇને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના અધ્યક્ષોની સોમવારે 42 દેશોમાં તેનાત ભારતના 'સંરક્ષણ જોડાણ'ની સાથે મહત્વની બેઠક કરશે.
Feb 25,2019, 13:01 PM IST
Trending news
Pensioners
પેન્શનધારકો માટે મોટા સમાચાર, ઘર બેઠા મેળવી શકશે બહુ કામનું આ સર્ટિફિકેટ
Gold rate
સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો રેટ
Ven Ajahn Siripanyo
પિતા રહી ચૂક્યા છે IPL ના સ્પોન્સર, પુત્ર 40000 કરોડની સંપત્તિ ઠુકરાવી બની ગયો સાધુ
Relationship Tips
Relationship Tips: ભુલથી પણ પરિણીત પુરુષના ચક્કરમાં ન પડવું, જાણો કારણ
Jobs
જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખ
Bizzare News
લાંબુ જીવવા અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કીમાં બતાવાયું હતું એવું સાચે થઈ રહ્યુ છે
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે