हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
deepak shrivastav
Deepak shrivastav News
local body polls
સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું
Feb 9,2021, 16:25 PM IST
Madhu Shrivastav
માનું દૂધ પીધું હોય તો જેને લડવું હોય તે નવલખી મેદાનમાં આવી જાય: મધુ શ્રીવાસ્તવ
ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મ રદ થતા મોટું નિવેદન સામે આવ્યું છે. પુત્રના ફોર્મ રદ થતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારા પુત્રનું ફોર્મ રદ કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. અમે અહીં લડવા નથી આવ્યા
Feb 8,2021, 19:41 PM IST
Madhu Shrivastav
દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મ થયું રદ, અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી
વડોદરામાં વોર્ડ નંબર 15માં દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે અપક્ષ તરીકે દીપક શ્રીવાસ્તવે ઉમેદવારી નોંધાવી હતી. જો કે, વોર્ડ નંબર 15ના ભાજપ ઉમેદવાર દ્વારા દીપક શ્રીવાસ્તવની ઉમેદવારીને લઇને ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેને પગલે દીપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યું છે.
Feb 8,2021, 19:24 PM IST
Vadodara
ટિકિટ ન મળતા દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કર્યો, અપક્ષમાં ફોર્મ ભર્યું
ભાજપે ટિકિટ ન આપતા વડોદરાના દીપક શ્રીવાસ્તવે પક્ષ સામે બળવો કર્યો છે. ભાજપે (BJP) ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવના નારાજ પુત્ર દીપક શ્રીવાસ્તવે (deepak shrivastav) વોર્ડ નંબર 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી કરીને દીપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતા મધુ શ્રીવાસ્તવના આશીર્વાદ મારી સાથે છે. કોંગ્રેસે મને ટિકિટની ઓફર કરી હતી, પણ મેં ઠુકરાવી છે. અપક્ષમાં હું જંગી મતથી જીતીશ તેવો મને વિશ્વાસ છે.
Feb 6,2021, 14:26 PM IST
Vadodara
વડોદરા કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનો પેચ ફસાયો, દીપક શ્રીવાસ્તવ બદલી શકે છે પાર્ટી
Feb 6,2021, 8:24 AM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!