हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
covid 19 patients
Covid 19 patients News
Coronavirus
દિલ્હી: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 1 ડોક્ટર સહિત 8 કોરોના દર્દીઓના મોત
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ 28 એપ્રિલના રોજ ઓક્સિજન (Oxygen) ની અછતના મામલે સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ દિલ્હી સરકારે આ સમસ્યાનું જલદી સમાધાન કરવાનો આદેશ આપ્યો હતો.
May 1,2021, 17:59 PM IST
કોરોના લેટેસ્ટ અપડેટ
સતત વધતા કોરોના કેસ વચ્ચે WHOના નિવેદનથી ચિંતા વધી, 'આ' દવાનો ઉપયોગ ન કરવા કહ્યું
કોરોના વાયરસ (Corona Virus) તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,882 દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. WHO ની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર(Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.
Nov 20,2020, 10:29 AM IST
Remdesivir
અમેરિકાથી આવ્યાં મોટા સમાચાર, કોરોનાની સારવારમાં 'આ' દવાના ઉપયોગને મળી મંજૂરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FDA મંજૂરીની જાહેરાત કરી. રેમ્ડેસેવીર દવાના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જે દર્દીઓ અતિ ગંભીર સ્થિતિમાં હશે તેમના પર આ દવાનો ઉપયોગ થઈ શકશે. અત્રે જણાવવાનું કે દવાના ટ્રાયલ અંગેનો અહેવાલ ઝી 24 કલાકે સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો.
May 2,2020, 11:19 AM IST
Chandigarh
ચંડીગઢ PGI માં કોરોના દર્દીઓ પર કરવામાં આવી કુષ્ટ રોગની દવાનું ટ્રાલય, પરિણામ સારુ
દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા સંક્રમણ વચ્ચે ચંડીગઢ પીજીઆઇથી શનિવારે રાહતના સમાચાર આવ્યા છે. ચંડીગઝ પીજીઆઇમાં કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓ અંગે કુષ્ટ રોગની દવા માઇકોવૈક્ટેરિયમ ડબ્યુ વૈક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું. તમામ દર્દીઓના સ્વાસ્થયમાં સુધારો જોવા મળ્યો છે. રાહતની વાત એ પણ છે કે, તેમને કોઇ પણ સાઇડ ઇફેક્ટ એટલે કે દુષ્પ્રભાવત જોવ નથી મળ્યો. જો કે ચંડીગઢ પીજીઆઇનાં સીનિયર ડોક્ટરે કહ્યું કે, હાલ શરૂઆત છે, એટલા માટે કંઇ પણ કહેવું ઉતાવળ ગણાશે.
Apr 26,2020, 1:09 AM IST
Trending news
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો
Health Benefits Of Rubbing Palms
Palm Rubbing: બંને હાથ ઘસવાથી સારું રહેશે તમારું સ્વાસ્થ્ય, જાણો કઈ રીતે થશે ફાયદો