हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KKR
MI
136/ 6
(15)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona strain
Corona strain News
Coronavirus
કોરોનાના નવા વેરિએન્ટે વધારી ચિંતા, જાણો કેટલો ખતરનાક? આ 5 લક્ષણો દેખાય તો સાવધાન
Covid-19 Pirola Variant Symptoms: કોરોના વાયરસ હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. તે સતત લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાથી કોવિડ 19ના કેસોમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોનાનો એક નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે એક્સપર્ટ્સની ચિંતા વધારી દીધી છે.
Oct 4,2023, 8:49 AM IST
gujarat corona update
તબાહી મચાવવા આવી રહ્યા છે કોરોનાના નવા 2 વેરિયન્ટ, ગુજરાતમાં પણ થઈ તેની એન્ટ્રી
કોરોનાનો કહેર (gujarat corona update) મોત બનીને વરસી રહ્યો છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે તબીબોને પણ ચોંકવા મજબૂર કર્યાં છે. કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (corona variant) માંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસ હવે તબાહી મચાવવા આવી રહ્યો છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન જોવા મળ્યા હતા. જ્યારે 95 કેસમાં ઓમિક્રોન (omicron) સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં.
Jan 24,2022, 10:08 AM IST
Singapore
અરવિંદ કેજરીવાલના નિવેદનથી નારાજ સિંગાપુરે 'જુઠ્ઠાણા' પર લગામ કસવા લીધું મોટું પગલું
કોરોના (Corona Virus) ના નવા સ્ટ્રેન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવેદન પર મચેલી ભારે બબાલ બાદ સિંગાપુરે ખોટી જાણકારીના પ્રસારને રોકવા માટે પગલું ભર્યું છે.
May 20,2021, 8:09 AM IST
Double Mutant Virus
ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી
Apr 20,2021, 13:22 PM IST
corona strain
Corona: માત્ર તાવ, શરદી જ નહીં આ લક્ષણો હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવજો
સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે દેશના લોકોમાં ડરનો માહોલ છે. સ્થિતિ પડકારનજક બની રહી છે. સાથે વાયરસના નવા સ્ટ્રેનને કારણે તેના લક્ષણો પણ બદલાયા છે.
Apr 10,2021, 16:14 PM IST
corona strain
OMG !!! Disaster in Britain from Corona's new strain
OMG !!! Disaster in Britain from Corona's new strain
Jan 7,2021, 15:10 PM IST
corona virus
UPના મેરઠમાં 2 વર્ષની બાળકીમાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન
બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. પરંતુ તેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો નથી. 2 વર્ષની બાળકીમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ તે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
Dec 30,2020, 7:19 AM IST
Trending news
Dividend Stock
1 શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ દિગ્ગજ કંપની, ઈન્વેસ્ટરોને થશે ફાયદો
Upcoming Compact SUV
ઓટો માર્કેટમાં થશે ધમાલ, ભારતમાં આગામી સમયમાં લોન્ચ થશે નવી 6 SUV, જાણો વિગત
Jimmy Tata
મોબાઈલથી દૂર, ટાટા ગ્રુપમાં શેર.. છતાં 2BHK ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ
gujarat
આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!
Jupiter transit may 2024
12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2025 સુધી થશે લાભ જ લાભ
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
penny stock
2 રૂપિયાનો શેર ખરીદવાની લૂટ, રોકેટની જેમ ભાગી રહ્યો છે ભાવ, 21 મેએ મહત્વની બેઠક
breaking news
દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલ
gujarat
ગુજરાતમાં ચોરોએ હદ વટાવી! સોનું-ચાંદી છોડી હવે લસણ-જીરુંની કરી ચોરી, આટલાનું કર્યું!
Lok Sabha Election 2024 Phase 4 Voting
ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર થશે 13મીએ મતદાન, આ 5 કેન્દ્રીયમંત્રીઓ છે મેદાને