Corona case in gujarat News

Gujarat corona update: કોરોનાના અધધ 5011 કેસ, 49 લોકોએ જીવ ગુમાવ્યા
Apr 10,2021, 20:31 PM IST
GUJARAT CORONA UPDATE: નવા 675 કોરોના દર્દી, 851 સાજા થયા, 05નાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 675 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 851 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,38,965 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 9,2021, 19:11 PM IST
GUJARAT CORONA UPDATE: નવા 685 કોરોના દર્દી, 892 સાજા થયા, 03નાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 685 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 892 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 8,2021, 20:34 PM IST
GUJARAT CORONA UPDATE: નવા 804 કોરોના દર્દી, 999 સાજા થયા, 07 દર્દીઓનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 804 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 999 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,29,143 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Dec 29,2020, 19:45 PM IST
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1010 દર્દી, 1190 સાજા થયા, 07 નાં મોત
Dec 20,2020, 19:40 PM IST
Gujarat Corona Update: કોરોનાના નવા 1068 કેસ, 872 દર્દીઓ સાજા થયા
Jul 24,2020, 20:04 PM IST

Trending news