हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
226/ 2
(62.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Conjunctivitis
Conjunctivitis News
Conjunctivitis
Conjunctivitis : જ્યાં આંખ આવવાના કેસ વધી રહ્યા છે, ત્યાં આંખના ટીપા ખાલી હોવાથી દર્દીઓને હાલાકી
Shortage of Eye drops reported in growing epidemic of Eyeflu
Aug 5,2023, 15:35 PM IST
eye flu
Eye Flu: જો તમને કે પરિવારમાં કોઈને પણ આવી હોય આંખ તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા
Eye Flu Home Remedies: આંખના આ ઈન્ફેક્શનમાં દર્દીની આંખો ખૂબ લાલ થઈ જાય છે, સાથે જ આંખોમાં સોજો આવી જાય છે, આંખોમાંથી પાણી નીકળે છે સતત ચીકણું પ્રવાહી બહાર આવે છે. સાથે જ આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આંખનો ચેપ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રહે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અનુસાર સારવાર સાથે આ ઉપાયો કરવાથી ઝડપથી રાહત મળી શકે છે.
Aug 4,2023, 13:27 PM IST
gujarat
Conjunctivitis : જામનગરની જે.જે હોસ્પિટલમાં નોંધાય છે આંખના ઈન્ફેક્શનના 200 થી 300 કેસ
Upto 15,000 cases of conjunctivitis reported in last one month, Jamanagar reports 200 cases daily
Aug 4,2023, 11:30 AM IST
Conjunctivitis
Conjunctivitis : કન્જકટિવાઈટીસના કેસમાં વધારો, સંખ્યા 2 લાખ 30 હજારની પાર
Conjunctivitis-cases are on boom, Stay home if you're having any symptoms from these
Aug 3,2023, 13:05 PM IST
Eye Infection
ખાલી કાળા ચશ્મા પહેરવાથી નહીં અટકે આંખનો રોગ, આ વાતનું પણ ધ્યાન રાખવું છે જરૂરી
Conjunctivitis: સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર આ સમસ્યામાં ફક્ત કાળા ચશ્મા પુરતા નથી. આ રોગ વધારે ન ફેલાય તે માટે જરૂરી છે કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે. જેમ કે જે વ્યક્તિને આંખની સમસ્યા હોય તેણે અન્ય લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આ સિવાય પોતે પહેરલા ચશ્મા પણ જ્યાં ત્યાં મુકવા ન જોઈએ.
Jul 30,2023, 16:14 PM IST
Conjunctivitis
રાજ્યમાં આંખ આવવાના કેસમાં સતત વધારો! હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
Hospitals flooded with patients as Gujarat sees sharp spike in cases of Conjunctivitis
Jul 29,2023, 7:55 AM IST
Conjunctivitis
રાજ્યમાં આંખો આવવાના કેસમાં થયો ધરખમ વધારો
Increase in Cases of Conjunctivitis in Gujarat
Jul 26,2023, 16:45 PM IST
Eye Infection
Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી
Eye Infection: ચોમાસા દરમિયાન રોગચાળો ચરમસીમાં પર હોય છે ત્યારે આ વખતે આંખના રોગને લઈને પણ સાવધાન રહેવું જરૂરી છે. તેમાં વળી અનેક લોકો એવા હોય છે જેમને રોજ કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવું પડે છે. તેવામાં આંખની સંભાળ વધારે રાખવી જરૂરી થઈ જાય છે.
Jul 23,2023, 10:53 AM IST
Eye Infection
આંખોમાં જોવા મળતો‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી ગભરાવાની જરૂર નથી, આ વસ્તુનું રાખો ધ્યાન
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી જિલ્લા સિવિલ હોસ્પિટલ-મેડીકલ કોલેજમાં સારવારની સુવિધા છે. આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી. અસર જણાય તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં-દવા નાખવી નહી. ચેપ ધરાવતાં દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું.
Jul 17,2023, 17:37 PM IST
Eye Infection
આંખમાં ઈન્ફેક્શન થાય તો સિંદૂર લગાવવાના અખતરા ન કરતા, આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
Eye Infection Spreads : આંખોમાં જોવા મળતો ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ થી ગભરાવાની જરૂર નથી પણ, વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી છે.... અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં વધ્યા આંખના રોગના કેસ..આંખમાં બળતરા અને લાલ આંખના કેસમાં 20 ટકાનો વધારો..બાળકોને આંખમાં તકલીફ થાય તો સાવચેતી રાખવા અપીલ
Jul 17,2023, 15:51 PM IST
Eye Infection
સાચવજો, ગુજરાતમાં ચોમાસામાં આ બીમારીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અનેક ઝપેટમાં આવ્યા
Consecutive Virus : આંખ આવવાના વાવર વચ્ચે મેડિકલ સ્ટોર પર આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું છે. આંખ આવવાના વાવરમાં 4 કરોડની દવા વેચાઈ ગઈ છે. આઇડ્રોપ લેવા દોડાદોડી થઈ રહી છે
Jul 17,2023, 11:37 AM IST
Trending news
Gujartat
વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!
Vashi
કારમાં બાળકને આગળની સીટ પર બેસાડવું જોખમી બન્યું, બાળકે જીવ ગુમાવ્યો
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો
gujarat
વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી
Triphala Benefits
Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ