हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
compulsory
Compulsory News
india
વિદેશ જતાં પહેલાં ફરજિયાત રજૂ કરવું પડશે IT નું ક્લિયરન્સ સર્ટિ? જાણો સાચી હકીકત
IT Clearance Certificate: શું તમે પણ વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? તો વિદેશ જતા પહેલાં તમારે લેવું પડશે એક આ ખાસ પ્રકારનું સર્ટિફિકેટ! આવો એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જાણો શું છે સાચી હકીકત...
Aug 22,2024, 12:04 PM IST
breaking news
ગુજરાતનાં RTOમાં એજન્ટો બેફામ...5000થી 8000માં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નિકળે છે લાઇસન્સ?
જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવી ફરજીયાત છે. પરંતુ રાજકોટમાં એક વ્યક્તિએ સોશ્યલ મિડીયા પર પોસ્ટ મુકી છે અને તે પોસ્ટ બાદ આરટીઓ તંત્ર દોડતું થયું છે. કારણ કે, આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ટુ વ્હિલ અને ફોર વ્હિલનું લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર 8000 રૂપીયામાં કાઢી આપવામાં આવશે.
May 18,2024, 16:50 PM IST
big decision
મોટો નિર્ણય : ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1-8 સુધી ગુજરાતી ફરજિયાત
Gujarati Launguage Compulsary : ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, ૨૦૨૩’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર... માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી જ રાજ્યની સંસ્કૃતિ અને "અસ્મિતા" જાળવી શકાશે... કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.૨ લાખ સુધીનો દંડ અને શાળાઓની માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇ કરાઇ... ગુજરાતી ભાષા શીખવવા માટે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાશે...
Feb 28,2023, 15:30 PM IST
corona test
BHAVNAGAR માં પ્રવેશ માટે ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, તમામ બાગ બગીચા બંધ
કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ બંધ કરાયેલ રેપિડ ટેસ્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચ સ્થળો પર રેપીડ ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં લોકો સ્વૈચ્છિક ટેસ્ટ કરાવી શકશે, જ્યારે અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતથી આવતા લોકો માટે ખાસ આધેલાઈ ચેકપોસ્ટ પર બુથ ઉભું કરી આવતીકાલ સવારથી રેપીડ ટેસ્ટની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
Mar 20,2021, 21:37 PM IST
appeal
ઓનલાઇન અભ્યાસ બંધ કરી વિદ્યાર્થીઓને ફરજીયાત શાળા કરવા માટે શિક્ષણ સંઘની સરકારને અપીલ
ધોરણ 9 થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા માગ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. સ્કૂલના ઓફલાઈન વર્ગોમાં હાજરી ફરજિયાત ના હોવાથી વિદ્યાર્થીઓ હાજરી આપવાનું ટાળી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન શિક્ષણ હજુ પણ ઓફલાઈન સાથે ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપતા નથી.
Feb 8,2021, 15:00 PM IST
REAR
ટ્રાફિકના નવા નિયમો જાણી લેજો, નહીં તો પસ્તાવું પડશે
દિલ્લીમાં હવેથી કારમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવી જરૂરી છે. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો ભરવો પડશે 1000 રૂપિયા દંડ. આ સાથે જ 2 વ્હીલ વાહનોમાં સાઈડ મિરર પણ હોવું ફરજિયાત છે. જો નહીં હોય તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ.
Jan 21,2021, 16:06 PM IST
FASTag
ફોર વ્હીલર ધારકો 1 ડિસેમ્બર પહેલા આ કામ જરૂર કરી લે, ભરવો પડશે બેવડો દંડ
1 ડિસેમ્બરથી દેશના તમામ નેશનલ હાઈવે(National Highway) પર ફાસ્ટ ટેગ એટલે કે આરએફઆઈડી(RFID) ફરજિયાત થઈ રહ્યું છે. 1 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ વગરની ગાડીઓ પાસેથી બમણો ટોલ ટેક્સ વસુલવામાં આવશે.
Nov 23,2019, 16:36 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર