Commits suicide News

હોસ્ટેલમાં ગમતું નહી હોવાનાં કારણે મહારાષ્ટ્રીય યુવતીએ હોસ્ટેલમાં કરી નાખ્યો એવો કાં
શહેરનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં અનુસ્નાતક વિભાગમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મહારાષ્ટ્રીય યુવતીએ હોસ્ટેલનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રનાં સાંગલી ગામની શ્રૃતિબેન સુહાસભાઈ ભાસ્મે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં સ્ટેટેસ્ટીક વિભાગમાં અનુસ્નાતકનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 23 ડીસેમ્બરનાં રોજ તેણી રાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા આવી હતી અને તેણી હોસ્ટેલનાં રૂમ નં.90માં સુનયના પાટીલ નામની વિદ્યાર્થીની સાથે રહેતી હતી. ઘટનાનાં દિવસે સવારે સુનયના અને શ્રૃતિ બન્ને સાથે પોતાનાં રૂમમાંથી હોસ્ટેલની મેસમાં ચ્હા નાસ્તો કરવા ગયા હતા. ચ્હા નાસ્તો કર્યા બાદ સુનયના ડીપાર્ટમેન્ટમાં ગઈ હતી. જયારે શ્રૃતિ પોતાનાં રૂમ પર પરત ગઈ હતી ત્યારબાદ તેણીએ પોતાનાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 
Jan 2,2022, 23:59 PM IST
નિવૃત SRP જવાનના પુત્રએ શોર્ટગનથી આત્મહત્યા કરી, પ્રેમપ્રકરણના કારણે ભર્યું અંતિમ પગ
Dec 11,2021, 16:25 PM IST

Trending news