हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Class 3
Class 3 News
gandhinagar
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા : 10 મુદ્દામાં જાણો સરકારે શું મહત્વની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકી હતી, અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. ધોરણ 12 પાસની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા (Exam) આપી શકશે. તો બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે. આમ, રાજ્યના પોણા અગિયાર લાખ ઉમેદવારોને સરકારે સૌથી મોટી રાહત આપી છે. એટલું જ નહિ, પરીક્ષા આપનાર ઉમેદવારને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારે નિર્ણયો લેવાયા છે. હવે આ પરીક્ષા 17 નવેમ્બરના રોજ યોજાશે.
Oct 16,2019, 15:12 PM IST
gandhinagar
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે લીધો મો
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો જે નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ફરીથી ધોરણ 12ની લાયકાત સાથે યોજાશે.
Oct 16,2019, 16:47 PM IST
gandhinagar
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા : વિદ્યાર્થીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં
રાજ્ય સરકાર (Gujarat) ના એક નિર્ણયથી હજારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. ધોરણ 12ના લાયકાત પર બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે પહેલા તો ફોર્મ ભરાવ્યા, અને જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે નિયમોમાં બદલાવ કરીને લાયકાત સ્નાતક કરવામાં આવી. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતાનો રોષ ફાળી નીકળ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર (Gandhinagar) માં કર્મયોગી ભવન રજૂઆત કરવા પહોંચ્યા હતા, અને પોતાનો વિરોધ (Protest) સરકાર સામે દર્શાવ્યો હતો. આમ, રાજ્યભરમાં અનેક વિદ્યાર્થીઓએ સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ વચ્ચે બે વાગ્યે બેઠક છે. જેમાં શું ચર્ચા થાય છે તે જોવું રહ્યું.
Oct 14,2019, 11:49 AM IST
બિન સચિવાલ ક્લાર્ક
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા પર જાણો પરેશધાનાણીએ શું કહ્યું....
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે, ભાજપએ ભરતીમેળાને રાજકારણ બનાવ્યું છે, ભાજપની પરીક્ષામાં ગોટાળાની માનસિકતા છે, પરીક્ષા બંધ રાખી 10 લાખ લોકોના ભાવી સાથે ચેડાં કર્યા છે હવે ગુજરાતનો યુવાનો જાગ્યો છે તેની અસર 6 પેટાચૂંટણીમાં દેખાશે. યુવાનો આંદોલન કરશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે.
Oct 12,2019, 19:35 PM IST
બિન સચિવાલ ક્લાર્ક
મહેનત પર પાણી: બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો વિવાદ, જુઓ ઉમેદવારોએ શું કહ્યું
સરકારે કરેલા નવા સુધારા મુજબ, 20મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરાઈ છે. શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. આ પરીક્ષા ધોરણ 12 પાસના બેઝ પર લેવાની હીત, પરંતુ હવેથી તે ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
Oct 12,2019, 18:10 PM IST
બિન સચિવાલ ક્લાર્ક
વિવાદિત નિર્ણય: 12 પાસ વિદ્યાર્થી નહિ આપી શકે સચિવાલ ક્લાર્કની પરીક્ષા
સરકારે કરેલા નવા સુધારા મુજબ, 20મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરાઈ છે. શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. આ પરીક્ષા ધોરણ 12 પાસના બેઝ પર લેવાની હીત, પરંતુ હવેથી તે ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
Oct 12,2019, 17:35 PM IST
બિન સચિવાલ ક્લાર્ક
સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ ક
ગઈકાલે અચાનક જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાઈ હતી. તેમજ પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કેમ કેન્સલ કરાઈ છે તેનું ખરુ કારણ સામે આવ્યું છે. સરકારે આ પરીક્ષામાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સુધારા કર્યાં છે.
Oct 12,2019, 16:04 PM IST
બિન સચિવાલ ક્લાર્ક
ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકારે કરી રદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
Oct 11,2019, 22:49 PM IST
Trending news
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન