हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CBSE Result
Cbse result News
heart attack
ખુશીઓ માતમમાં પલટાઈ : પુત્રનું સારુ પરિણામ આવતા ખુશીથી માતાનું હૃદય બેસી ગયું
ગુજરાતના બે શહેરો સુરત અને રાજકોટમાં હાર્ટએટેકથી હાહાકાર મચી ગયો છે. આ બંને શહેરોમાંથી રોજ કોઈના ને કોઈના જીવ જઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. તેમાં પણ ટેન્શનમાં કે સ્ટ્રેસમાં હાર્ટએટેક આવવાના કિસ્સા તો અનેક છે. પરંતું ખુશીના માર્યે હૃદય બેસી જવાનો કિસ્સો રાજકોટમાં બન્યું છે. રાજકોટમાં પુત્રનું સીબીએસઈનું સારુ પરિણામ આવતા માતાનું ખુશીથી હૃદય બેસી ગયું હતું. જેના બાદ તેમનું નિપજ્યુ હતું. ત્યારે સવારે જે પરિવારમાં ખુશીઓ છવાયેલી હતી, બપોર બાદ ત્યાં ગમગીની છવાઈ ગઈ હતી.
May 13,2023, 11:52 AM IST
CBSE
CBSE 10th Result 2023: સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે કરી શકશો ચેક
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10નું બોર્ડ પરિણામ જાહેર કરી દીધુ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી તેઓ ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી પોતાનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ ધોરણ 12નું પરિણામ પણ જાહેર કર્યું હતું.
May 12,2023, 14:13 PM IST
Digilocker
CBSE 10th બોર્ડનું પરિણામ DigiLocker પર કરી શકશો ચેક, આ વેબસાઈટ પરથી પણ મળશે
CBSE Board 10th Result 2023 On DigiLocker: આ વર્ષે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓએ સીબીએસઈ 10મી બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. CBSE ટૂંક સમયમાં મેટ્રિક બોર્ડનું પરિણામ જાહેર કરશે. એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી, વિદ્યાર્થીઓ ડિજીલોકર એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા પણ તેમના પરિણામો ચેક કરી શકશે.
May 10,2023, 15:14 PM IST
CBSE 10th Result 2022
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, ડાઈરેક્ટ લિંકથી આ રીતે કરો ચેક
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું ટર્મ 2નું પરિણામ આજે જાહેર કરી દીધુ છે. આ અગાઉ બોર્ડે ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા હતા. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હોય તેઓ પોતાના પરિણામ અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે.
Jul 22,2022, 14:54 PM IST
CBSE 12th Result 2022
CBSE ધોરણ 12ની પરીક્ષામાં આ વિદ્યાર્થનીએ મેળવ્યા 500માંથી 500 માર્ક્સ
લગભગ 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ અંક સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષામાં મેળવ્યા. જ્યારે એક લાખ 34 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીબીએસઈ ક્લાસ 12ના પરિણામમાં 90 ટકાથી વધુ માર્ક્સ મળ્યા. જાણો વધુ વિગતો....
Jul 22,2022, 16:47 PM IST
CBSE 12th Result 2022
CBSE નું ધોરણ 12નું પરિણામ જાહેર, ડાઈરેક્ટ લિંકથી આ રીતે કરો પરિણામ ચેક
ધોરણ 12ના પરિણામમાં આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરિણામ કેવી રીતે ચેક કરશો તે માટેની જાણો વિગતો...
Jul 22,2022, 10:44 AM IST
CBSE Result
CBSE એ કર્યું કન્ફર્મ, ધોરણ 10 અને 12ની ટર્મ-1ના પરિણામ આજે જાહેર નહીં થાય
CBSE Class 10, 12 Board Results: સીબીએસઈના અધિકારીઓએ હવે કન્ફર્મ કરી દીધુ છે કે સીબીએસઈ ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામની જાહેરાત આજે થાય તેવી શક્યતા નથી.
Jan 24,2022, 11:46 AM IST
CBSE Result
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવ્યું.
Jul 30,2021, 14:53 PM IST
CBSE Result
આજે આ સમયે જાહેર થશે CBSE નું ધોરણ 12નું પરિણામ, જાણો કેવી રીતે કરી શકો ચેક
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર થશે.
Jul 30,2021, 14:17 PM IST
CBSE
CBSE રિઝલ્ટને લઇને મોટી અપડેટ, જાણો ક્યારે આવશે પરીણામની તારીખ
અટકળો લગાવવામાં આવી રહી છે કે બોર્ડ સોમવારે રિઝલ્ટ જાહેર થવાની તારીખ અને સમય અને બતાવી શકે છે. આ પહેલાં સીબીએસઇ દ્વારા ધોરણ 10 ના પરિણામ 20 જુલાઇ સુધી જાહેર કરવાની આશા છે.
Jul 25,2021, 14:03 PM IST
CBSE Result
CBSE ધોરણ 12 પરિણામ: વિદ્યાર્થીઓની માર્કશીટ 30:30:40 ફોર્મ્યુલાથી તૈયાર થશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો છે. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે.
Jun 17,2021, 13:27 PM IST
સીબીએસઈ
CBSE Class 10th Result 2019: જામનગરના આર્યન સહિત 13 વિદ્યાર્થીઓના 500માંથી
સીબીએસઈના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે કુલ 13 વિદ્યાર્થીઓ ટોપર બન્યાં છે. આ 13 વિદ્યાર્થીઓમાં ગુજરાતના જામનગરનો આર્યન ઝા પણ સામેલ છે.
May 6,2019, 17:40 PM IST
CBSE 10th Result 2019
CBSE Result 2019: Class 10thનું રિઝલ્ટ જાહેર, 91.1 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE Class 10th Results 2019 ઘણા દિવસોના વિલંબ બાદ સીબીએસઇના 10માં ધોરણનું પરિણામ સોમવાર બપોરે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના ગાર્ડિયન સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.nic.in પર રિઝલ્ટ ચેક કરી શકે છે.
May 6,2019, 15:30 PM IST
સીબીએસઈ
CBSE 12th Result 2019 : ધોરણ 12ના પરિણામ જાહેર, 'આ' રીતે મેળવો રિઝલ્ટ
CBSE Class 12th Results 2019, સીબીએસઈ બોર્ડ તરફથી ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવાયા છે.
May 2,2019, 14:25 PM IST
સીબીએસઇ બોર્ડ રિઝલ્ટ 2019
ટૂંક સમયમાં આવશે CBSE 10-12thનું રિઝલ્ટ, જાણો શું છે રીમૂલ્યાંકન પ્રક્રિયા
સીબીએસઇ બોર્ડ (CBSE 10th, 12th results 2019)નું રિઝલ્ટ કોઇપણ દિવસે જાહેર થઇ શકે છે. આશા છે કે, આ અઠવાડીયામાં કોઇપણ દિવસે રિઝલ્ટ જાહેર થઇ જશે. રિઝલ્ટ જાહેર કરતા પહેલા CBSEની તરફથી રી-મૂલ્યાંકન, રી-ચેકિંગને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
Apr 15,2019, 8:41 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી