हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Capitol hill
Capitol hill News
america
US Capitol Hill incident: હુમલામાં ઘાયલ એક પોલીસકર્મીએ તોડ્યો દમ, સંદિગ્ધનું પણ મોત
કેપિટલ પોલીસના કાર્યકારી પ્રમુખ વાઇ પિટમેનએ કહ્યું કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર હતી, જેમણે પછી હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું છે.
Apr 3,2021, 8:45 AM IST
Capitol Hill closed
અમેરિકાની રાજધાનીમાં 'Lock Down', પોલીસે હિંસાના ભયથી Capitol Hill ને કર્યું બંધ
અમેરિકાની (America) રાજધાની વોશિંગટનમાં (washington) સુરક્ષાને ધ્યાનમાં રાખી સંસદ વિસ્તારને પોલીસે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે. અમેરિકન સુરક્ષા નિષ્ણાતોને ડર છે કે અગાઉની જેમ ફરી હિંસા ફેલાય નહીં
Apr 2,2021, 23:59 PM IST
Klete Keller
હિંસામાં સામેલ 'ટ્રમ્પ સમર્થક'ની ઓળખ થતા જ દુનિયા સ્તબ્ધ, જાણો કોણ છે
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા જોઈને આખી દુનિયા ચોંકી ગઈ હતી. આ હિંસા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવા સમયે કરી હતી કે જ્યારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવનારા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ હિંસામાં 5 લોકોના મોત થયા હતા. જો કે હવે હિંસામાં સામેલ રહેલા લોકોની ઓળખ ધીરે ધીરે બહાર આવી રહી છે એમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં એક નામ ક્લેટ કેલરનું પણ સામેલ છે.
Jan 14,2021, 22:14 PM IST
donald trump
મુશ્કેલીમાં મૂકાયેલા ટ્રમ્પને મળ્યો માઈક પેન્સનો સાથ
કેપિટલ હિલ હિંસા મુદ્દે ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકી સંસદમાં મહાભિયોગના પક્ષ અને વિરોધમાં દલીલો થઈ રહી છે. આ બધા વચ્ચે ડેમોક્રેટ્સના ભારે દબાણ છતાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે(Mike Pence) ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે બંધારણના 25માં સંશોધનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પેન્સે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)ને પત્ર લખીને સ્પષ્ટ કરી દીધુ કે તેમનો એવો કોઈ ઈરાદો નથી.
Jan 13,2021, 13:32 PM IST
donald trump
રાષ્ટ્રપતિ પદ છોડતાની સાથે જ ટ્રમ્પ પર તૂટી પડશે મુસિબતોનો પહાડ, શરૂઆત થઈ ગઈ
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)નો કાર્યકાળ ખતમ થવામાં હવે બસ એક અઠવાડિયા જેટલો સમય બચ્યો છે અને આગળ તેમના રસ્તામાં મુસિબતોના પહાડ તૂટી શકે છે.
Jan 13,2021, 10:44 AM IST
america
મુશ્કેલીમાં ટ્રમ્પ: સમય પહેલા થશે ટ્રમ્પની વિદાય? Nancy Pelosiએ મહાભિયોગની કરી ઘોષણા
અમેરિકાના સંસદ ભવનમાં ભડકેલી હિંસા પર ડેમોક્રેટ્સને કેટલાક રિપબ્લિકન નેતાઓનો સાથ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ (Mike Pence) પણ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)થી નારાજ છે
Jan 11,2021, 9:22 AM IST
america
ડોનાલ્ડ ટ્રમ્પનું Twitter એકાઉન્ટ બંધ, હવે પોતાનું Platform લાવશે
કંપનીની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ટ્રમ્પે સત્તાવાર ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે 'હું લાંબા સમયથી કહેતો હતો કે ટ્વિટર 'ફ્રી સ્પીચ'ને બેન કરી રહ્યું છે.
Jan 9,2021, 11:29 AM IST
donald trump
VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ટ્રમ્પ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા.
Jan 8,2021, 23:17 PM IST
donald trump
US: ડોનાલ્ડ ટ્રમ્પે હિંસાની આકરા શબ્દોમાં કરી ટીકા, સત્તા છોડવા અંગે કરી આ વાત
અમેરિકી સંસદમાં થયેલી હિંસા અને પ્રદર્શનો અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું કે હિંસા કરનારા દેશને પ્રેઝન્ટ કરતા નથી અને હિંસા કરનારાઓએ લોકતંત્ર પર ધબ્બો લગાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ બહાર પાડીને આ વાત કરી.
Jan 8,2021, 10:35 AM IST
donald trump
રિપોર્ટમાં ચોંકાવનારો દાવો, એકલા હોય ત્યારે આવી હરકતો કરે છે ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી હારે શું ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર અસર કરી છે? શું ટ્રમ્પ માનસિક રીતે બીમાર છે અને આ બીમારીમાં તેઓ કેપિટલ હિલ જેવી ઘટનાઓને અંજામ આપવા માટે સમર્થકોને ભડકાવી રહ્યા છે? ડેઈલી મેઈલનો એક રિપોર્ટ સામે આવ્યા બાદ હવે આ સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રમ્પ કેબિનેટના સભ્ય અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પની માનસિક સ્થિતિ અંગે ચર્ચાઓ કરી છે. આમ તો જે રીતનું વલણ ટ્રમ્પે છેલ્લા કેટલાક સમયમાં દર્શાવ્યું છે તેને જોતા આ પ્રકારના દાવાને સંપૂર્ણ રીતે ફગાવી શકાય નહીં.
Jan 8,2021, 9:33 AM IST
donald trump
US સંસદ પર આ અગાઉ પણ થયો હતો Attack!, જાણો કોણે હુમલો કરીને બાળી મૂકી હતી ઈમારત?
અમેરિકામાં લગભગ 200 વર્ષ બાદ ઈતિહાસે પોતાને દોહરાવ્યો છે. ગુરુવારે વોશિંગ્ટનમાં જે રીતે કેપિટલ હિલ પર કબ્જો જમાવવાની કોશિશ કરવામાં આવી.
Jan 7,2021, 10:24 AM IST
Trending news
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ