हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cannes
Cannes News
Sara Ali Khan
'દેસી ગર્લ' બનીને વાહવાહી લૂંટ્યા બાદ સારાએ બદલ્યો અવતાર,'સેક્સી' લુકમાં જીતી મહેફિલ
Sara Ali Khan: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ ઈવેન્ટમાં સારા અલી ખાને લહેંગો પહેરીને દુનિયાભરની લાઇમલાઈટ લૂંટી છે. કાન્સ ફેસ્ટિવલના સારા અલી ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે અને લોકો પ્રશંસાના પુલ બાંધતા થાકતા નથી. આ બધાની વચ્ચે સારા અલી ખાનનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો બીજો લૂક સામે આવ્યો છે. દેસી ગર્લ બન્યા બાદ અભિનેત્રીએ પોતાના બોલ્ડ લુકથી શોમાં ધૂમ મચાવી દીધી હતી.
May 17,2023, 19:13 PM IST
Manushi Chhillar
Manushi Chhillar Cannes 2023: માદક અદાઓવાળી માનુષીએ કાન્સમાં કામણ પાથર્યા, જુઓ ફોટા
Manushi Chhillar Cannes 2023 Debut: 2017માં 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીતનારી માનુષી છિલ્લર ફરી એકવાર હેડલાઈન્સમાં છે અને તેનું કારણ છે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની પ્રથમ રજૂઆત. તમે જાણતા જ હશો કે મોડલ-અભિનેત્રી માનુષી છિલ્લર આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરી ચૂકી છે અને તે રેડ કાર્પેટ પર ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી છે. તમે માનુષીના કાન્સ લૂકના લેટેસ્ટ ફોટોઝ પર પણ એક નજર કરી શકો છો...
May 17,2023, 12:05 PM IST
Anushka Sharma
Cannes Festival: આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર રોફ જમાવતી દેખાશે બોલીવુડની આ સુંદરીઓ
Cannes Film Festival 2023: આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે બોલીવુડની ઘણી અભિનેત્રીઓ કાન્સમાં રેડ કાર્પેટ પર રોફ મારતી જોવા મળશે. કઈ કઈ અભિનેત્રીઓ કાન્સમાં પાથરશે કામણ એના પર કરો એક નજર...
May 16,2023, 11:33 AM IST
Cannes
કાન્સમાં આ અભિનેત્રીએ સાડી બાદ હવે આ ડ્રેસ પહેરી વધારી રેડકાર્પેટની ધકધક
ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સાડી પહેરીને ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારનારી કોમલ ઠક્કરે ફરી એકવાર સન્માન વધાર્યું છે. કાન્સમાં પહોંચેલી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને સમાપન સમારોહમાં ખાસ નિમંત્રણ મળ્યું હતું. સમાપન પ્રસંગે ગાલા લુકમાં કોમલ ઠક્કર જોવા મળી હતી. આ પ્રકારે તેણે બોલિવુડ સહિત અભિનેત્રીઓની બરાબરી કરી હતી. બરાબરી કરી.
May 29,2022, 17:16 PM IST
deepika padukone
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય હસીનાઓનો જલવો, જુઓ તસવીરો
Cannes 2022 Looks: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીય અભિનેત્રીઓનો જલવો જોવા મળ્યો છે. દીપિકા પાદુકોણથી લઈને ઉર્વશી રૌતેલા અને હિના ખાન સુધીની હસીનાઓએ સ્ટાઇલિશ અંદાજમાં કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળી.
May 18,2022, 18:58 PM IST
deepika padukone
એક દિવસ આવશે, જ્યારે ભારત કાન્સમાં નહીં, કાન્સ હિન્દુસ્તાનમાં હશેઃ દીપિકા પાદુકોણ
Cannes Film Festival 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ભારતને કન્ટ્રી ઓફ ઓનર બનાવવામાં આવ્યું છે. આજે ત્યાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તકે દીપિકા પાદુકોણે પોતાની વાતથી બધાનું દિલ જીતી લીધું.
May 18,2022, 18:01 PM IST
કંગના રનૌત
કંગનાના આ ડ્રેસની કિંમત છે લાખોમાં, જાણીને આંખો થશે પહોળી
ત્રણ દિવસ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌત 72માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે રવાના થઈ હતી. આ સમયે કંગનાને એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવામાં આવી હતી અને તે ગજબની સુંદર લાગી રહી હતી.
May 19,2019, 11:04 AM IST
Trending news
Gujarat Highcourt
અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ
T20 World Cup 2024
ભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું.. ભીની આંખે હાર્દિકને નીહાળતો જોવા મળ્યો ક્રુણાલ
long hair
Long Hair: વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો પીવા લાગો આ ડ્રિંક્સ, ઝડપથી વધશે વાળ
rahul gandhi
ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવુ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશે
Dry Cough
Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ