हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bollywood latest news
Bollywood latest news News
mumbai attack
26/11 Attack: ઈતિહાસનો કાળો દિવસ, 16 વર્ષ પહેલા મુંબઈ હુમલાની અનદેખી ભયાનક 10 તસવીરો
26/11 Mumbai Attack Photos: 26 નવેમ્બર 2008.. ઈતિહાસનો સૌથી કાળો દિવસ, જ્યારે પાકિસ્તાનથી આવેલા લશ્કર એ તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો અને 4 દિવસ સુધી ગોળીબાર સિવાય ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા હતા. આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 600 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈને હચમચાવી નાખનાર આ હુમલાને 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે અને આજે પણ તેની તસવીરો જોઈને રૂવાટા ઉભા થઈ જાય છે. 4 દિવસના ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી.
Nov 26,2024, 9:12 AM IST
jiocinema
આ OTT લાવી રહ્યું છે ધમાકેદાર ફિલ્મ ફેસ્ટિવલ; 20 દિવસ રોજ નિહાળો નવી ફિલ્મ,એકદમ ફ્રી
New OTT Films: હવે તમારી પાસે દરેક ક્ષણે મૂવીઝ છે. સિનેમા હોલ અને ટીવી ઘણા પાછળ રહી ગયા છે. OTT એ બધું બદલી નાખ્યું. હવે OTT પ્લેટફોર્મ પર ફિલ્મોના પ્રીમિયર પણ સતત થઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં એક નવી શરૂઆત થઈ રહી છે. જાણો...
Sep 24,2023, 21:06 PM IST
Shah Rukh Khan
જોરદાર! શાહરૂખ બનાવવા જઈ રહ્યો છે ઈતિહાસનો મોટો રેકોર્ડ, જાણીને તમને પણ થશે આશ્ચર્ય
Shah Rukh Khan Films: 2023 ની શરૂઆતમાં શાહરૂખ ખાન ચાર વર્ષ પછી પાછો ફર્યો અને પઠાણમાં બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા. હવે થોડા મહિના જ થયા છે, તે જવાનથી પઠાણનો રેકોર્ડ તોડી રહ્યો છે. એક અનોખો રેકોર્ડ તેના નામે નોંધાવા માટે તૈયાર છે. જાણો શું છે તે રેકોર્ડ...
Sep 10,2023, 22:54 PM IST
Bollywood Life Awards 2022
Bollywood Life Awards 2022 Live: બોલિવૂડ લાઈફ એવોર્ડ 2022માં કયા સ્ટાર્સ નોમિનેટ
Bollywood Life Awards 2022 Live: દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ લાઈફ 2022 (Bollywood Life Awards 2022) એ દસ્તક આપી છે. બોલિવૂડ લાઈફના વિજેતાઓની જાહેરાત આજે સવારે 10 વાગ્યાથી કરવામાં આવશે.
Mar 25,2022, 12:19 PM IST
બોલિવુડ ડ્રગ્સ કેસ
Bollywood drugs case: રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો
રિયા ચક્રવર્તી (Reha Chakraborty) કોઈ માસૂમ નહીં પરંતુ ખુબ જ ચાલાક યુવતી છે. તે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ડ્રગ્સના જાળમાં બરાબર ફસાવવા માટે જ તેની પાસે ગઈ હતી. NCBએ કોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Sep 30,2020, 9:50 AM IST
કાર્તિક આર્યન
જાણો એવું તો શું કારણ હતું કે એકબીજાથી દૂર થયા Kartik અને Sara
બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાનના બ્રેકઅપના સામાચાર સામે આવ્યા હતા. આ સમાચારોના સામે આવ્યા બાદ સિને પ્રેમીઓને ઘણો શોક પણ લાગ્યો હતો. પરંતુ અત્યારે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે
Oct 18,2019, 14:24 PM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END