हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bloody
Bloody News
breaking news
ગર્લફ્રેન્ડના ફોટાની બબાલમાં હત્યા; ફોટો ડિલિટ ના થયો,પણ મિત્રના ફોટા પર ચઢી ગયો હાર
વેડરોડ બહુચર નગર ખાતે ગર્લફ્રેન્ડનાં ફોટા ડીલીટ કરવા મામલે ઓરિસ્સાવાસી મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. તે વેળા દરમિયાનગીરી કરનારા હમવતની યુવક ઉપર બહેરાબંધુ ત્રિપુટી દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
Apr 21,2023, 15:42 PM IST
politics
ગુજરાતમાં ક્યારે નથી ખેલાયું તેવું લોહીયાળ રાજકારણ મોરબીમાં ખેલાયુ, ચાર આરોપીઓની ધરપ
વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Sep 19,2021, 18:45 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં ટીમલી લોહીયાળ બની, એક સ્ટેપ જેવી સામાન્ય બાબતે બે યુવાનોની હત્યા
સાત માસ પહેલા થયેલા ડબલ મર્ડરનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. બંને યુવાનોની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઉંડાણપૂર્વકની પોલીસ તપાસમાં આ હત્યા કર્યાનું સામે આવતા પોલીસે હત્યારાઓને દબોચી લીધા છે. 17મી જાન્યુઆરી 2021માં છોટાઉદેપુર-અલીરાજપુર રોડ પરના ધમોડી ગામના વળાંક પાસે થયેલી હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. ખાડામાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા બંનેના મૃતદેહને જોઈ આ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગ્યો. પણ બાદમાં ઉઁડાણપૂર્વકની તપાસમાં આ હત્યા હોવાનું સામે આવ્યું. અંતે પોલીસે બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી હત્યા કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. અને ચાર હત્યારાને દબોચી લીધા છે.
Aug 5,2021, 23:09 PM IST
Ahmedabad
AHMEDABAD: સામાન્ય બાબતે ધૂળેટી બની લોહિયાળ, બે જુથ વચ્ચે અથડામણથી પોલીસ દોડતી થઇ
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ઔડા (AUDA) મકાનમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો મામલે પોલીસે 12 લોકોની ધરપકડ (arrest) કરી છે. ઓઢવ પોલીસે ક્રોસ ફરિયાદ અને રાયોટિંગ ગુનો નોંધી આરોપી ધરપકડ (arrest) કરી છે. પથ્થરમારો મામલે પોલીસ તપાસમાં ગાળો બોલવા જેવી બાબતમાં માથાકૂટ શરૂ થઈ હતી. જે બાદ બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો કર્યો હતો.
Mar 30,2021, 19:36 PM IST
Festivals
સુરતમાં તહેવારો પણ લોહીયાળ, એક હત્યા અને એક વ્યક્તિને ગંભીર માર મારવાની ઘટના
સચીનના તલંગપુર ગામ સાંઇબાબા રેસીડેન્સી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં યુવકની છાતી અને પગના ભાગે લાદી મારી હત્યા કરવામાં આવી હતી. તહેવારના રોજ ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તહેવારના દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી. બીજી તરફ લિંબાયત વિસ્તારમાં યુવાન પર હુમલો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સચીન જીઆઇડીસી પોલીસ અનુસાર ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજુરીના કામ કરતા ગંગાસિંહ રમાકાંતસિંહની તલંગપુર ગામમાં સાંઇબાબા રેસીડેન્સી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
Jan 15,2021, 19:44 PM IST
Ahmedabad police
વર્ષનો અંતિમ દિવસ લોહિયાળ, આર્થિક લેવડદેવડમાં રામોલ ખાતે 6 રાઉન્ડ ફાયરિંગ
શહેર માટે વર્ષનો અંતિમ દિવસ પણ લોહીયાળ રહ્યો હતો. 31ની રાત્રે કથિત કર્ફ્યૂની સ્થિતીમાં વસ્ત્રામાં ફાયરિંગ થયું હતું. પૈસાની લેતીદેતીમાં યુવક દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે આવ્યા હતા. હત્યાનાં ઇરાદે આવેલા હત્યારાઓ દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગણત્રીની મિનિટોમાં આરોપીઓને ઝડપી લેવાયા હતા.
Dec 31,2020, 23:53 PM IST
bloody
પૃથ્વી પરનાં દેવ લોહીલુહાણ: પુત્રએ માતાને છાતીથી લઇને પેટ સુધી એટલા ઘા માર્યા કે...
કળીયુગ હવે પોતાની ચમરસીમા પર હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ જ પોતાની માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવવાો પ્રયાસ કરતા ચકચાર મચી હતી.
Dec 29,2020, 22:16 PM IST
rajkot police
બાળકો માટે માતા-પિતાના ઝગડામાં ગયો મામાનો જીવ, પારિવારિક ઝગડો બન્યો લોહિયાળ
Oct 22,2020, 23:43 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી