हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bike stunt
Bike stunt News
bike stunt
બાઇક પર ઉભા થઇને યુવકે જોખમી સ્ટંટ કર્યો, અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા
Standing on the bike, the young man did a dangerous stunt
Dec 20,2023, 20:47 PM IST
ZEE 24 Kalak Original Video
ગઢડા-બોટાદ રોડ પર બાઈક પર ઉભા થઈ જોખમી સ્ટંટ કરતો યુવાન......
A young man performing dangerous stunts on a bike on the Gadda-Botad road......
Aug 9,2023, 19:50 PM IST
Rajkot
રાજકોટના જુવાનિયાઓને નવો શોખ વળગ્યો, અડધી રાતે ખાલી રોડ પર સ્ટંટ કરવા નીકળી પડે છે
રંગીલા રાજકોટિયન્સના શોખ વધતા જઈ રહ્યા છે. મોંઘીદાટ ગાડીઓની સાથે હવે યંગસ્ટર્સ જોખમી સ્ટંટ તરફ વળ્યા છે. અનેકવાર રાજકોટના રસ્તાઓ પર જોખમી સ્ટંટના ખેલ ખેલાતા હોય, અને તેના પુરાવા રૂપે વીડિયો મળતા હોય છે. ત્યારે વધુ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્ટંટમેન ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો નજરે પડ્યો છે. આ સ્ટંટમેન જાણે રાજકોટ પોલીસને પડકાર ફેંકતો હોય તેવુ લાગી રહ્યુ છે.
May 22,2022, 11:09 AM IST
Viral Video
ગુજરાતના યુવાઓને આ શું થયુ છે, હવે નર્મદા બ્રિજ પર હથિયાર લઈને બનાવ્યો વીડિયો
ગુજરાતમા યુવાઓ બેખૌફ બન્યા છે. આજના યંગસ્ટર્સ જાહેરમાં ગુના આચરતા પણ વિચારતા નથી. સુરતમાં બંદૂક હાથમાં લઈને સૂમસાન રસ્તા પર બૂલેટ રાઈડ કરતા યુવાનોને સુરત પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતમા વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નર્મદાના અતિ ફેમસ કેબલ બ્રિજ પર હથિયાર લઈને યુવકોએ વીડિયો બનાવ્યો છે.
Jan 5,2022, 10:14 AM IST
Viral Video
સુરતના નબીરાનો નવાબી શોખ, હાથમાં બંદૂક પકડીને કર્યો બાઈક સ્ટંટ, પોલીસ ક્યાં સૂતી છે?
સુરત (surat) માં રાત્રિ કર્ફ્યૂના ધજાગરા ઉડાવતી અને પોલીસને પડકાર ફેંકતી ઘટના બની છે. બાઈક સ્ટંટ કરીને બંદૂક પકડીને ફરતા યુવકનો વીડિયો (viral videi) સોશિયલ મીડિયામાં વાયરલ છે. નિક ઓડેદરા નામના શખ્સે બેખૌફ બનીને રસ્તા પર સ્ટંટ કર્યાં છે. તેણે હાથમાં બંદૂક રાખી બાઈક પર સ્ટંટ (bike stunt) કર્યા હતા.
Jan 2,2022, 10:12 AM IST
surat
રફતારની રાણીની તસવીરો થઈ વાયરલ, આ ગુજ્જૂ ગર્લના જલવા જોઈ થઈ જશે આંખો ચાર
સુરતમાં એક યવુતીના બાઈક સ્ટંટે (Girl Bike Stunt) સૌ કોઈને ચોંકાવી દીધા છે. ત્યારે આ યુવતીનો એક વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે માસ્ક વગર છૂટ્ટા હાથે બાઈક રાઈડિંગ કરી રહી છે.
Mar 10,2021, 17:27 PM IST
surat
બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું
Mar 10,2021, 15:23 PM IST
surat
રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે
Mar 9,2021, 10:02 AM IST
Supercross bike race
વડોદરાની બાઇક રેસમાં 9 વર્ષની બાળકીના દિલધડક કરતબ, સુરતથી ભુવનેશ્વર-બેંગ્લોરની નવી ફ્લાઈટ શરૂ
વડોદરામાં ઈન્ટરનેશનલ સુપરક્રોસ બાઇક રેસ યોજાઈ હતી. જેમાં સાત કરતાં વધુ ઇન્ટરનેશન બાઈક રાઈડર્સે વિવિધ કરતબો કરી સૌના શ્વાસ અદ્ધર કર્યા હતા. 9 નવ વર્ષની અલિનાશેખ નામની બાળકીએ પણ ભાગ લીધો હતો. સુરતથી ભુવનેશ્વર અને બેંગ્લોરની નવી ફ્લાઈટ શરૂ થઈ છે. હવે શુક્રવાર અને રવિવારે સુરતથી ભુવનેશ્વર જઈ શકાશે.
Jan 20,2020, 9:40 AM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા