हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bike lovers
Bike lovers News
Technology News
MS Dhoni એ ખરીદ્યું આ શાનદાર સિંગલ સીટર બાઇક, જાણો કિંમત અને શાનદાર ફિચર્સ વિશે
MS Dhoni New Bike- Jawa 42 Bobber: મહેન્દ્ર સિંહ ધોની પાસે કાર અને મોટરસાઈકલનું વિશાળ કલેક્શન છે. તે ઘણીવાર રાંચીમાં ફરતો જોવા મળે છે. હવે તેણે નવી બાઇક ખરીદી છે, જે સિંગલ સીટર છે.
Nov 8,2023, 10:25 AM IST
TVS Raider
125cc ના આ 5 બાઈક ભલભલી સ્પોર્ટી બાઈકને મુકી દે છે પાછળ, જુઓ તસવીરો અને ફિચર્સ
Top-5 Sportiest 125cc Bikes: ભારતમાં ટુ-વ્હીલર્સનું વિશાળ બજાર છે. એન્ટ્રી લેવલની 100cc બાઈકથી લઈને સુપરબાઈક સુધી, મોટરસાઈકલની વિશાળ શ્રેણી અહીં વેચાય છે. જો કે, એ નોંધવું યોગ્ય છે કે અત્યારે 125cc બાઇક સેગમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રાહકો માટે વિકલ્પોની કોઈ કમી નથી. ચાલો અમે તમને 125cc સેગમેન્ટમાં ટોપ-5 સ્પોર્ટી બાઇકો બતાવીએ.
Apr 20,2023, 14:11 PM IST
bike lovers
કેમ આ બાઈક પાછળ પાગલ છે લોકો? છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ છે આ બાઈકની દિવાની
Bike Lovers: લોકો આ કંપનીની મોટરસાઇકલના પાગલ થઈ ગયા! એટલું વેચાયું કે તે એક રેકોર્ડ બની ગયો. રોયલ એનફિલ્ડે નાણાકીય વર્ષ 2022-23માં 8,34,895 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે એક નાણાકીય વર્ષમાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. અગાઉ નાણાકીય વર્ષ 2022માં 6,02,268 યુનિટ્સ વેચાયા હતા.
Apr 7,2023, 11:00 AM IST
Technology News
70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
પ્રથમ ઓફર DROOM વેબસાઇટ પરથી આવે છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2019 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન પણ ઉપલબ્ધ થશે.
May 29,2023, 14:41 PM IST
Royal Enfield
Super Meteor 650 ક્રૂઝર લોન્ચ, બાઈક નહીં આતો વટની વાત અને 'ઈજ્જત' નો સવાલ છે!
Royal Enfield: કંપનીએ Super Meteor 650ને નવી ફ્રેમમાં બનાવી છે અને આ બાઇકમાં 650 Tween એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 47hp પાવર અને 52Nm ટોર્ક જનરેટ કરે છે. Royal Enfield આ બાઇક માટે એક વિશાળ એસેસરીઝ પેકેજ પણ ઓફર કરી રહી છે, આ સિવાય કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ એક્સેસરીઝની મદદથી તમે તમારી પસંદ મુજબ બાઇકને વધુ સારો લુક આપી શકો છો.
Jan 18,2023, 12:01 PM IST
Technology News
બજારમાં બૂમ પડાવવા આવી રહ્યું છે નવું Yamaha RX100! આની સામે નહીં આવે કોઈનો નંબર!
યામાહા આરએક્સ-100 એ બાઈકની દુનિયામાં એક એવું નામ છે, જે સૌ કોઈની પહેલી પસંદ હોય છે. આ એક એવી બાઈક છે જે યંગસ્ટર્સમાં ખુબ ફેમસ છે. રફતારની જાદુગર કહેવાતી આ બાઈકને ઘણાં સમય પહેલાં કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. જોકે, તેની પાછળ તેની વધુ પડતી રફતાર જ જવાબદાર હોવાની પણ વાત ચર્ચામાં રહી ચુકી છે. ત્યારે ફરી એકવાર હવે આ બાઈક માર્કેટમાં બૂમ પડાવવા આવી રહી છે. નવા લુક અને નવા ફિચર્સ સાથે આ બાઈક લોન્ચ થવા જઈ રહી છે.
Dec 16,2022, 17:35 PM IST
Royal Enfield
એક લાખથી ઓછામાં મળી રહ્યું છે રૉયલ એન્ફિલ્ડ હિમાલયન! જાણો કેવી રીતે
કંપનીએ રોયલ એનફિલ્ડ હિમાલયન ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કર્યું છે. આમાં તમને 411ccનું એન્જિન મળે છે જે એર-કૂલ્ડ ટેક્નોલોજી પર કામ કરે છે. આમાં તમને 24.30bhpનો પાવર અને 32.00Nmનો પીક ટોર્ક મળે છે. આ સાથે તમને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. કારમાં તમને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે ABS અને ડ્યુઅલ ચેનલ મળે છે. તેની પેટ્રોલ ટેન્ક 15 લિટરની છે. આ ઓપ્ટિમાઈઝ્ડ હેન્ડલ બાર 220Nmની ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે. તેમાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે.
Oct 10,2021, 9:03 AM IST
Harley Davidson
Harley Davidson એ બનાવ્યું હતું માત્ર એક જ સ્કૂટર મોડલ, દુનિયા આ સ્કૂટરની છે દિવાની!
Harley Davidson: 1950ના દાયકામાં બનેલી હાર્લી-ડેવિડસનની આ બાઈકની થઈ રહી છે હરાજી, જાણો શું કામ ખાસ છે આ બાઈક.
Sep 28,2021, 16:00 PM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત