हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhupendra chudasama
Bhupendra chudasama News
Coronavirus
શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત, સરકારી-ખાનગી યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા લેવાશે
રાજ્યમાં સરકારી અને ખાનગી તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા (Exam) લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે. રાજ્યની નિવર્સિટીમાં પરીક્ષા લેવા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરેલી ભલામણોને આધારે આ નિર્ણય લેવાયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના તમામ યુનિવર્સિટી પાસેથી પરીક્ષા આવા સંજોગોમાં કેવી રીતે લેવી તેના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.
Apr 21,2020, 15:53 PM IST
પંચમહાલ
હાઈવે બન્યો શિક્ષણમાં સ્પીડબ્રેડકર, જુઓ પંચમહાલમાં કેવી છે સ્થિતિ
રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થતા વાહનો પંચમહાલ જિલ્લામાં ચિંતાનું કારણ બન્યાં છે..પંચમહાલ જિલ્લામાં 1407 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે..જો કે તેમાંથી 100 ઉપરાંત શાળાઓ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેની લગોલગ આવેલી છે..જેથી આ શાળાઓમાં અભ્યાસાર્થે જતાં વિદ્યાર્થીઓના માતા-પિતા સતત ચિંતામાં રહે છે. વિદ્યાર્થીઓ સાથે કોઇ અઘટીત ઘટના ન બને તે માટે કેટલીક શાળામાં શિક્ષકો વધારાનો સમય ફાળવીને પણ વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરાવે છે..પંચમહાલ જિલ્લાના કેટલાંક ગામમાં આવા દ્રશ્યો સામાન્ય બની ગયાં છે.. જો આ વિદ્યાર્થીઓ માટે રોડ રક્ષક સમાન આ શિક્ષકો ના હોત તો કદાચ આ શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી હાજરી પણ ન હોત..શિક્ષકોની કામગીરી ચોક્કસથી બિરદાવવા લાયક છે..પણ રાજ્ય સરકાર પણ આ મામલે ત્વરિત કામગીરી કરે તે જરૂરી છે..
Feb 9,2019, 11:00 AM IST
Trending news
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી