हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bandra Worli Sea Link
Bandra worli sea link News
Gujarati News
ભારતના આ પુલમાં એટલા તાર છે કે, આખી પૃથ્વીને વીંટાળી શકાય છે
Bandra Worli Sea Link : તસવીરમાં દેખાઇ રહેલો ભારતનો આ પૂલ એન્જિનિયરીંગનો જબરદસ્ત નમૂનો છે. આ પૂલમાં પૃથ્વીની પરિધિ જેટલા સ્ટીલના તાર લાગેલા છે અને વજન 50 હજાર આફ્રિકી હાથીઓ જેટલું છે. આ સી બ્રિજ માયાનગરી મુંબઇમાં આવેલો છે
Jul 28,2023, 16:16 PM IST
longest bridge in india
આ છે ભારતના સૌથી અનોખા અને સૌથી લાંબા પુલ, જેને જોઈને તમે પણ કહેશો WOW!
Longest Bridge in India: ભારત એક વિશાળ દેશ છે. અહીં પ્રાકૃતિક પહાડો, ધોધ, લીલા મેદાનો તેમની સુંદરતા માટે જાણીતા છે, પરંતુ તેની સાથે માનવ નિર્મિત પણ એવી ઘણી જગ્યાઓ છે જે મનમોહક છે અને તેમને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. ટ્રાફિકને સરળ બનાવવા ઉપરાંત, આ પુલ તેમની અનોખી ડિઝાઇન માટે પણ જાણીતા છે. આજે અમે તમારા માટે દેશના સૌથી મોટા અને સુંદર પુલ વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેને જોઈને આંખો ચકરાઈ જશે. તો ચાલો જાણીએ આ પુલો વિશે.
Jun 28,2023, 19:54 PM IST
Bandra Worli Sea Link
બાંદ્રા-વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત, 5ના દર્દનાક મોત, ઘટના CCTV માં કેદ
મુંબઈના પ્રખ્યાત બાંદ્રા વરલી સી લિંક પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ એમ્બ્યુલન્સ સાથે કેટલીક ગાડીઓ અથડાઈ જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માત બાંદ્રાથી વરલી તરફની લેનમાં થયો. અહીં પહેલેથી એક અકસ્માત થયો હતો જેમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
Oct 5,2022, 9:44 AM IST
Trending news
Aadhaar card
કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું
Gujarat ATS
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ
Petrol price hike
Electric Scooter સાવ સસ્તામાં, 50 હજારમાં તો કાયમ માટે જશે પેટ્રોલની ઝંઝટ!
Yami Gautam
યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ
controversial statement
ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો
EPF death claim
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
Government Rules
Passport: ફરી બદલાયો પાસપોર્ટ માટે નો નિયમ, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પડશે ધરમધક્કો!
IPL 2024
ગયા વર્ષે ટ્રોફી જીતનારી CSK કેમ પ્લેઓફમાં પણ ન પહોંચી? ધોની સહિત આ 5 કારણો જાણો
Hyderabad Airport
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
Corona update
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ