हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Badaun
Badaun News
Badaun Double Murder Case
બાળકોને મોતના મુખમાં ધકેલ્યા બાદ હત્યારો બોલ્યો હતો આ 4 શબ્દો, પોલીસ માટે કોયડો
Badaun Double Murder Case Updates: બદાયુમાં 2 માસૂમ બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવાની ઘટનાના કારણે પરિવાર અને વિસ્તાર જ નહીં આખો દેશ હચમચી ગયો છે. પોલીસ આ ઘટનામાં સામેલ આરોપી સાજિદનું એન્કાઉન્ટર કરી ચૂકી છે. જ્યારે બીજા આરોપી જાવેદની શોધખોળ ચાલુ છે. આ બધા વચ્ચે આરોપીઓના પિતાની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે બાળકોની હત્યા કેમ કરવામાં આવી.
Mar 20,2024, 22:31 PM IST
UTTAR PRADESH
ઉંદરનો હત્યા કેસ પહોંચ્યો કોર્ટ: પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આવશે નિર્ણય
જો કે હત્યાના કેસ ઘણા વર્ષોથી ભારતીય અદાલતોમાં પેન્ડિંગ રહે છે, પરંતુ ગયા વર્ષે ઉંદર મારવાના કેસનો હવે નિકાલ આવી શકે છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે તેનો નિર્ણય સંભળાવવામાં આવશે.
Apr 11,2023, 22:39 PM IST
Threat to PM Modi
PM મોદીને ધમકી આપનારો પકડાયો, બ્રેકઅપ બાદ પ્રેમિકાને ફસાવવા ઘડ્યો હતો પ્લાન
Threat to PM Modi : PM મોદીને જાનથી મારવાની ઈ-મેઈલ પર ધમકી આપનારો ઉત્તરપ્રદેશના બદાયુથી પકડાયો... પ્રેમ સંબંધમાં બ્રેક થયા બાદ પ્રેમિકાને ફસાવવા માટે ઈ-મેઈલ કર્યો હોવાનો ખુલાસો....
Nov 28,2022, 15:43 PM IST
લોકસભા ચૂંટણી 2019
BJP ઉમેદવારનો બફાટ, કહ્યું- "જો કોઈએ ગુંડાગીરી કરી, તો હું તેનાથી પણ...."
લોકસભા ચૂંટણી 2019ની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના ભાષણમાં પણ નવા નવા રંગ જોવા મળી રહ્યાં છે. યુપીની બદાયુ બેઠકના ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ એક ચૂંટણી સભાને કરેલા સંબોધનમાં જે કહ્યું તેને સાંભળીને બધા છક થઈ ગયાં. યુપીની યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યએ બુધવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી.
Mar 28,2019, 15:36 PM IST
લખનઉ
અખિલેશની નારાજગીની થઇ અસર, બદાયૂં બેઠકથી ઉમેદવારનું નામ પરત લેશે કોંગ્રેસ!
કોંગ્રેસ એસપી-બીએસપીના પારિવારિક બેઠક પર ઉમેદવાર ઉતારશે નહીં. અખિલેશ યાદવની નારાજગીની અસર કંઇક એવી થઇ કે કોંગ્રેસ હવે બદાયૂં બેઠક પરથી ઉમેદવાર પરત લેવાનો વિચાર કરી રહી છે.
Mar 12,2019, 12:31 PM IST
Trending news
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!