हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ashish Mishra
Ashish mishra News
UTTAR PRADESH
લખીમપુર ખીરી હિંસાઃ કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 સામે આરોપ ઘડાયા
Lakhimpur Violence Case: લખીમપુર ખીરીમાં પાછલા વર્ષે 3 ઓક્ટોબરે હિંસા થઈ હતી. તેમાં 4 કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.
Dec 6,2022, 15:55 PM IST
Lakhimpur Kheri Violence Case
લખીમપુર હિંસા: SC એ આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં કરવું પડશે સરન્ડર
લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.
Apr 18,2022, 11:01 AM IST
Ashish Mishra
આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી
Lakhimpur Kheri Violence: કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
Feb 17,2022, 17:47 PM IST
Ajay Mishra Teni
ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ 'ટેની'એ પત્રકારોને ભાંડી ગાળો, દિલ્હીનું તેડૂ
ટિકુનિયા હિંસા કેસમાં પુત્ર આશિષ મિશ્રાને ફસાતો જોઈને પત્રકારોના પ્રશ્ન પર ગુસ્સે થયેલા અજય મિશ્રા ટેનીએ મીડિયાકર્મીઓ પર ગુસ્સો ઠાલવ્યો અને તેમને અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
Dec 15,2021, 19:28 PM IST
Lakhimpur Violence
લખીમપુર હિંસા પર SIT નો મોટો ખુલાસો, ષડયંત્ર રચી વારદાતને અપાયો અંજામ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુરમાં થયેલી હિંસા(Lakhimpur Violence) ના મામલે એસઆઈટીએ મોટો ખુલાસો (SIT Big Disclosure) કર્યો છે.
Dec 14,2021, 13:42 PM IST
Lakhimpur Violence
મુખ્ય આરોપી આશીષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલથી હોસ્પિટલમાં કરાયો શિફ્ટ
લખીમપુર હિંસાના મુખ્ય આરોપી અજય મિશ્રાને ડેન્ગ્યુ થઈ ગયો છે. ડેન્ગ્યુની પુષ્ટિ થયા બાદ જિલ્લા જેલથી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
Oct 24,2021, 17:58 PM IST
Lakhimpur Kheri incident
Lakhimpur Kheri Violence: આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
લખીમપુર ખીરી હિંસા કેસમાં કોર્ટે કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
Oct 11,2021, 16:36 PM IST
Lakhimpur Kheri Case
Lakhimpur Case: આશીષ મિશ્રાને રિમાન્ડ પર લેશે પોલીસ, સોમવારે કોર્ટમાં કરશે અરજી
લખીમપુર ખીરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવારે લખીમપુર ખીરીની એક કોર્ટમાં આશીષ મિશ્રા ઉર્રે મોનૂના રિમાન્ડ માટે એક અરજી દાખલ કરશે.
Oct 10,2021, 16:57 PM IST
Lakhimpur Kheri Case
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા આરોપી આશિષ મિશ્રા, લખીમપુર મામલે પૂછપરછ ચાલું
લખીમપુર ખેરી હિંસા કેસ (Lakhimpur Kheri Violence Case) ના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) આજે (શનિવારે) ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા
Oct 9,2021, 11:54 AM IST
Lakhimpur kheri violence
લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, સરકારની કાર્યવાહીથી નારાજ
ઉત્તર પ્રદશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી હાથ ધરી.
Oct 8,2021, 14:22 PM IST
Trending news
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ