हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
17/ 2
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Armaan Malik
Armaan malik News
Armaan Malik
અરમાન મલિકે કરી લીધા ત્રીજા લગ્ન? બાળકોની કેરટેકર બની ઘરવાળી, આ શું ચાલી રહ્યું છે
Armaan Malik Third Marriage: યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 3ના કન્ટેસ્ટન્ટ અરમાન મલિક તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા સાથે ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અરમાને હવે ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. આવી સ્થિતિમાં ફેંન્સ એ જાણવા માંગે છે કે શું ચાલી રહ્યું છે?
Oct 30,2024, 18:10 PM IST
Kritika Malik
એક સમયે મંગળ બજારમાં ચોરી કરતાં પકડાયેલી કૃતિકા મલિક કેવી રીતે બની કરોડપતિ ?
Kritika Malik: યુટ્યુબર અરમાન મલિક અને તેની બંને પત્ની કૃતિકા મલિક અને પાયલ મલિક જ્યારથી બિગ બોસ ઓટીટી 3 માં જોવા મળ્યા છે ત્યારથી ચર્ચામાં છે. આ શોમાંથી તો મલિક પરિવાર આઉટ થઈ ગયો છે પરંતુ તેમના સંબંધો અને પરિવારને લઈને ચર્ચાઓ તેજ બની છે. જેમાં સૌથી વધુ ટ્રોલ કૃતિકા મલિકને કરવામાં આવી રહી છે. કૃતિકા મલિક એક સમયે માર્કેટમાંથી ચોરી કરતા પણ પકડાઈ ચૂકી છે પરંતુ આજે તે કરોડપતિ બની ચૂકી છે.
Aug 2,2024, 17:45 PM IST
Armaan Malik
અરમાન મલિક બાદ હવે વધુ એક YouTuber આવ્યો 2 પત્નીઓ સાથે, 2માંથી એકને પણ નથી વાંધો
Who Is Sunny Rajput: અરમાન મલિક (Armaan Malik)પછી હવે બે પત્નીઓ સાથેનો વધુ એક YouTuber સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સની રાજપૂતની જે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે.
Apr 7,2023, 16:35 PM IST
Youtuber Armaan Malik
એક બેડરૂમમાં બે પત્નીઓ સાથે રહે છે અરમાન મલિક, રૂમનો વીડિયો બંને પત્નીઓએ કર્યો વાયરલ
youtuber અરમાન મલિક આ દિવસોમાં હેડલાઈન્સમાં છે અને તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં તેની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક માતા બનવા જઈ રહી છે. પાયલ મલિકને બે બાળકો અને કૃતિકા મલિકને એક બાળક થવાનું છે.
Mar 30,2023, 16:18 PM IST
Armaan Malik
અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
Actors Who Married Twice: છેલ્લા ઘણા સમયથી યુટ્યુબર અરમાન મલિક બે પત્નીઓ રાખવા અને બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી હોવાની વાતને લઈ ચર્ચામાં છે. પરંતુ માત્ર યુટ્યુબર અરમાન જ નહીં બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો છે જેમણે પણ એક પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે લગ્ન કર્યા છે અને પહેલી પત્નીની જરાય ચિંતા કરી નથી.
Aug 2,2023, 11:40 AM IST
Armaan Malik
YouTuber અરમાન મલિકની 2 પત્ની એકસાથે પ્રેગનેન્ટ કેવી રીતે થઈ, એક પત્નીએ કર્યો ખુલાસો
Armaan Malik Reveals Ttwo Wives Pregnant Secret : યુટ્યુબર અરમાન મલિકના બંને પત્નીના એકસાથે પ્રેગનેન્ટ થાય બાદ તેઓ ટ્રોલ થયા હતા, લોકોએ તેમની મજાક ઉડાવી
Dec 19,2022, 9:43 AM IST
સલમાન ખાન
સલમાન સહિત બોલીવુડ સ્ટાર્સે આ યૂટ્યૂબ ચેનલને નંબર બનાવવા કરી અપીલ
સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ટી-સીરીઝની યૂટ્યૂબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સામેલ થઇ ગયા છે. જ્યારથી ભૂષણ કુમારે ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને દુનિયાની સૌથી મોટી યૂટ્યૂબ ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે. પ્રશંસકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પણ ભારતને નંબર વન બનાવવા માટે પોતાનું સમર્થન આપવામાં કોઇ કસર છોડે નહી.
Mar 12,2019, 12:29 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!