हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
approves
Approves News
gujarat
સુરત ગેંગરેપના આરોપી રાજુના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, પોલીસ આરોપી રાજુથી વધુ પૂછપરછ કરશે
Gujarat: Court approves 3-day remand of culprit Raju in Surat gangrape case | Gangrape News
Oct 12,2024, 16:05 PM IST
China
આ દેશમાં કોવિડ 19ની ત્રીજી રસીનું ક્લિનિકલ ટ્રાયલ પહેલા તબક્કાના આવ્યા પરિણામ
ચીને કોરોના વાયરસ (Corona Virus) ના પોતાના ત્રીજા રસીનાં ક્લિનિકલ ટ્રાયલને મંજુરી આપી છે. આ રસીનાં ટ્રાયલનું બીજો તબક્કો હશે. પહેલા તબક્કામાં 96 લોકોને આ રસી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીને કોરના વાયરસની ત્રણ રસીઓને ક્લિનિકલ પરીક્ષણને મંજુરી આપી છે જેમાંથી એક ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ વિકસિત કરવામાં આવી છે.
Apr 25,2020, 23:32 PM IST
China
શું ચીનને મળી ગયો છે કોરોના વાયરસનો તોડ? પીડિતોને અપાઇ રહી છે આ દવા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે સેંકડો લોકોનાં જીવ જઇ રહ્યા છે. અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે ખતરો પેદા થયો છે. દિલ્હીમાં સ્વાસ્થય વિભાગ એલર્ટ પર છે. કોરોના વાયરસના શંકાસ્પદ 13 વ્યક્તિના સંસર્ગમાં આવેલા તમામ લોકોની તપાસ પણ ચાલુ કરી દીધી છે. આ તરફ ચીને કોરોના વાયરસથી પીડિત દર્દીઓને એક દવાનો ઉપયોગ કરવાની મંજુરી આપી દીધી છે. જેના અંગે કહેવાઇ રહ્યું છે કે, તે વાયરસની અસરને ઘટાડવા માટે સક્ષમ છે.
Mar 4,2020, 17:12 PM IST
modi government
મોદી સરકારે આ નિર્ણય પર લગાવી મહોર, 8 રાજ્યોનાં લોકોને થશે મોટો ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે હાલની સરકાર ગરીબો માટે સમર્પિત છે. 2014થી પણ કંઇક વધારે બહુમતીથી 2019માં સત્તામાં આવેલી મોદી સરકાર પણ સમજે છે કે તેના પર જન અપેક્ષાઓને પુર્ણ કરવાનું ભારે દબાણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2022માં સ્વતંત્રતાનાં 75 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. એવામાં સરકાર આ વર્ષ સુધી અનેક મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીનાં તમામ ઘર પુરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. આ કડીમાં વડાપ્રધાન આવાસ યોજના પર સરકાર 2014ની તુલનાએ 2019માં બમણા કરતા પણ વધારે પૈસા ખર્ચ કરી રહ્યા છે.
Jul 26,2019, 22:00 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ