amphan cyclone impact

સુપર સાયક્લોન અમ્ફાનના કારણે ભારે વિનાશ, જુઓ Photos

ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધ્યું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો છે.

May 20, 2020, 11:54 PM IST

સુપર સાયક્લોન Amphanના કારણે બંગાળમાં 10-12, ઓડિશામાં 2 લોકોના મોત

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર, દક્ષિણ 24 પરગણામાં તોફાનથી સૌથી વધારે તબાહી થઈ છે. કોલકાતામાં પણ ભારે નુકસાન થયું છે.  સચિવાલયને મોટું નુકસાન પહોંચ્યું છે. કોમ્યુનિકેશન પ્રભાવિત થયું અને લોકોના જીવ ગયા છે.

May 20, 2020, 08:07 PM IST

સુપર સાયક્લોન Amphan 110 કિમી/કલાકની ઝડપે થોડા સમયમાં પહોંચશે કોલકતા

અમ્ફાન (Amphan) તોફાનના કારણે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આજે બપોરથી લઇને સાંજ સુધી આ વિસ્તારમાં ભયંકર તોફાન આવવાનું છે. આ પહેલા જ બાંકુડા જિલ્લામાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે અને સતત વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ મિદનાપુરથી નજીક આવેલા સારેંગા બ્લોક વિસ્તારમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.

May 20, 2020, 05:15 PM IST