हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
MAW
10/ 0
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambaji Darshan
Ambaji darshan News
After Saurashtra
સૌરાષ્ટ્ર બાદ પ્રદેશ પ્રમુખ ઉત્તરગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન
ગુજરાત ભાજપના પ્રમુખપદે ચૂંટાયા બાદ સી.આર પાટીલ ગુજરાતનાં રાજકારણને સમજી રહ્યા છે અને નવી ટીમની રચના માટેની રણનીતિના ભાગરૂપે તેમણે પ્રવાસ પણ શરૂ કરી દીધો છે. જેમાં સૌ પ્રથમ મુખ્યમંત્રીનાં વિસ્તાર સૌરાષ્ટ્રનો તાગ તેમણે મેળવ્યો હતો. હવે આગામી 3 સપ્ટેમ્બરથી ઉત્તગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. પાટીલ સૌપ્રથમ અંબાજી દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. જ્યાં તમામ કાર્યકર્તાઓની મુંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળશે.
Aug 27,2020, 16:48 PM IST
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા
ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
Apr 25,2019, 13:13 PM IST
Trending news
Floot Alert
જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ
Petrol Car
નવી પેટ્રોલ કાર માટેના 6 બેસ્ટ ઓપ્શન, કિંમત 6 લાખથી ઓછી, 25 KM સુધી મળે છે માઈલેજ
Worlds Remotest Island
પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
Guest Etiquette
કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
monsoon
Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
New Criminal Laws
સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ...જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે
Ahmedabad
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
Ambalal Patel
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી
T20 World Cup 2024
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! હોટલમાં રૂમમાં 'પૂરાયેલા છે ખેલાડીઓ