हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ali Abbas Zafar
Ali abbas zafar News
Tandav
Tandav મેકર્સને સુપ્રીમ કોર્ટે કરી ટકોર, ધરપકડ પર રોક લગાવવાથી કર્યો ઇનકાર
એમઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'તાંડવ'ના નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. તેને રદ કરવાનો ભલામણ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે બુધવારના સુનાવણી થઈ
Jan 27,2021, 17:59 PM IST
tandav teaser
'ઇસ દેશ મેં જો પ્રધાનમંત્રી હૈ, વહી રાજા હૈ'...જુઓ સૈફની 'તાંડવ'નું ટીઝર
સૈફ અલી ખાન સ્ટારર સીરીઝ તાંડવનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. વેબ સીરીઝ 15 જાન્યુઆરીના રોજ પ્રીમિયર થશે.
Dec 17,2020, 19:19 PM IST
ભારત
સલમાનના ફેન્સ માટે આ દિવસ રહેશે ખાસ, આ દિવસે ફૂલ એન્ટરટેનમેંટ
સલમાનના પ્રશંસકો માટે 5 જૂન એકદમ ખાસ દિવસ હશે કારણ કે આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ ભારત, ઇદનો તહેવાર અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડીયાની પ્રથમ મેચ પણ આ દિવસે રમાશે. આ ઇદ બધા માટે ખાસ હશે કારણ કે 'ભારત' સાથે દિવસની શરૂઆત થશે અને આ દિવસે દર્શકોને શાનદાર ક્રિકેટ મેચ સાથે મનોરંજનનો ડબલ ડોઝ મળશે. જે બે ધર્મ, ક્રિકેટ અને બોલીવુડ બધુ એકસાથે એક જ તારીખે દર્શકોને મનોરંજન કરાવશે.
May 15,2019, 14:39 PM IST
ભારત
સલમાન ખાન અને સલીમ ખાનના સંબંધને દર્શાવે છે ફિલ્મ 'ભારત'ની કહાની!
અલી અબ્બાસ જફરના અનુસાર ફિલ્મ ભારતમાં સલમાન ખાનથી વધુ સારું આ પાત્ર કોઇ ભજવી ન શકે. તેનું મુખ્ય કારણ એ છે પણ છે કે સલમાન ખાન તેમના પરિવાર અને ખાસકરીને પોતાના પિતાની ખૂબ નજીક છે અને તે પોતાના પરિવાર સાથે જોડાયેલી વાતો બિલકુલ બાંધછોડ કરતા નથી. અભિનેતાના અંગત લોકોએ પણ સલમાન ખાન અને તેમના પિતાના સંબંધોની ઉંડાઇને શેર કરતાં કહ્યું કે સલમાન પોતાના પિતાના શબ્દોને સૌથી વધુ મહત્વ આપે છે. તેનાથી વધીને એક આદર્શ પુત્રની માફક સલમાન ખાન ક્યારેય પોતાના પિતાના શબ્દની વિરૂદ્ધ જતા નથી. જોવા જઇએ તો સલમાન અને સલીમ ખાનનો સંબંધ બોલીવુડમાં સૌથી પ્રેરણાદાયક સંબંધ છે.
May 11,2019, 11:13 AM IST
અલી અબ્બાસ
સ્લો મોશનમાં દિશા પટણીના લુક માટે હેલનમાંથી લીધી હતી પ્રેરણા!
અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ''ઓ હસીના જુલ્ફોવાલી'' અને હાવડામાંથી ''મેરા નામ ચિન ચિન ચૂ'' જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી.
May 3,2019, 13:06 PM IST
સલમાન ખાન
Video: સલમાન ખાને ફરી દેખાડ્યો ફિટનેસ પ્રેમ, ફેન્સને કહ્યું 'Being Strong'
સલમાન ખાન બે દાયકાથી પણ વધારે સમયથી બોલીવુડના ફિટનેસ આઇકોન છે. તેમણે ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા દમદાર એક્શન હિરોને ફિટનેસ મંત્ર આપ્યો છે.
Mar 27,2019, 10:25 AM IST
ભારત
સલમાન અને કેટરિનાની 'ભારત' વિશે આવ્યા મોટા સમાચાર
સલમાનના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે
Mar 25,2019, 12:28 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..