हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aeroplane
Aeroplane News
Flight ticket
80 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ! ચુકતા નહીં હવાઈ મુસાફરીનો મોકો, આ છે સૌથી સસ્તી ફ્લાઈટ
Cheapest flight in India: સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય છેકે, વિમાન બેસવું તો પૈસાવાળાનું કામ છે. આપણી પાસે બહુ રૂપિયા હોય તો જ વિમાનમાં જવાય. પણ એવું નથી તમને 80 રૂપિયામાં પણ મળી શકે છે ફ્લાઈટની ટિકિટ...જાણો વિગતવાર માહિતી...
Aug 13,2024, 15:50 PM IST
Aeroplane
એરૉપ્લેન સાથેનો ટ્રક બ્રિજ નીચે ફસાયો, બિહારના મોતિહારીમાં લોકોના ટોળા ઉમટ્યા
aeroplane on a big lorry got stuck in overbridge in bihar motihari
Dec 29,2023, 19:36 PM IST
fuel
ફ્લાઇટમાં કયું ફ્યૂલ વપરાય છે? શું છે આની કિંમત? લગભગ કોઇ નથી જાણતું...
એક-બે સવાલ છે કે, પ્લેનમાં કયું ઇંધણ વપરાય છે અને આ ઇંધણની કિંમત કેટલી છે?
Oct 5,2023, 19:47 PM IST
Aeroplane
તમને ખબર છે કેમ સફેદ રંગનું હોય છે પેસેન્જર પ્લેન, જાણશો તો નવાઇ લાગશે
aircraft: લેશીએ જે કારણ બતાવ્યું તે ઘણું દિલચશ્પ છે. અને આજે તમને વિમાન સફેદ જોવા મળે છે. એક જમાનામાં તે કાળા હતા. સફેદ રંગનું વિમાન અત્યંત સાધારણ માનવામાં આવતું હતું. જૂના સમયમાં જેમ કે પેન અમેરિકન એરલાઈન્સ, મેટલના બનેલા કાળા રંગના વિમાનને પસંદ કરતી હતી.
Jun 8,2023, 21:15 PM IST
Aeroplane
બાઈક અને ગાડી છોડો શું તમારે લોન પર લેવું છે એરોપ્લેન? જાણો કેટલામાં પડશે વિમાન
ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે.
Apr 21,2023, 14:46 PM IST
Aeroplane
ગાડીની જેમ વિમાન પણ ખરીદી શકો છો લોન પર! ખરીદવા માટે શું હોય છે નિયમો? જાણો વિગતો
હવાઈ જહાજ (Aeroplane) માં ફરવું હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો એવા પણ હોય છે જે પ્લેનમાં ફરવા સાથે ખુદનું પ્રાઈવેટ પ્લેન પણ ખરીદવાનું સપનું જોઈ છે. એવું કરવું થોડું મુશ્કેલ જરુર છે, પણ નામુમકિન નથી. તમે પણ એરોપ્લેન માટે લોન લઈ શકો છો.
Nov 4,2021, 8:04 AM IST
Aeroplane
Passenger Aircraft: પેસેન્જર પ્લેનનો રંગ કેમ સફેદ જ હોય છે? જાણવા જેવું છે કારણ
Find out the reason why the color of the passenger plane is white: આજે તમને વિમાન સફેદ જોવા મળે છે. પરંતુ એક જમાનામાં તે કાળા હતા. સફેદ રંગનું વિમાન અસાધારણ માનવામાં આવતું હતું. મેટલના વિમાનને પછી સફેદ રંગના વિમાનથી રિપ્લેસ કરવામાં આવ્યું.
Sep 1,2021, 10:17 AM IST
Aeroplane
Plane માં બહાર તરફથી 9 અલગ પ્રકારની લાઈટ્સ કેમ કરાય છે ચાલુ? જાણો રોચક માહિતી
Why 9 different types of lights are turned on from outside in an plane? દરેક હવાઈ જહાજ ટેક ઓફથી લઈને લેન્ડિંગ દરમિયાન ઓછામાં ઓછી 9 પ્રકારની અલગ લાઈટ્સનો ઉપયોગ કરે છે. તેનાથી અલગ પ્રકારના સંકેત જાય છે. આખરે આટલા પ્રકારની અલગ-અલગ લાઈટ્સની જરૂરિયાત કેમ હોય છે? અને તેનો શું સંકેત હોય છે.
May 4,2021, 14:14 PM IST
ફ્લાઇટ
બોર્ડિંગ પાસ પર હવે લાગશે નહી સિક્કો, ફ્લાઇટમાં લઇ જઇ શકો છો આટલું સેનિટાઇઝર
ઉડ્ડયન સલામતી નિયમનકારએ બુધવારે કહ્યું કે એરપોર્ટ પર કેન્દ્રીય ઇંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મી વિમાનમાં સવાર થતાં પહેલાં તમાસ દરમિયાન કોઇપણ યાત્રીના બોર્ડિંગ પાસ પર હવે સિક્કો લગાવવામાં નહી આવે અને યાત્રી હવે ફ્લાઇટમાં પોતાની સાથે 350 મિલીલીટર હેન્ડ સેનિટાઇઝર લઇ જઇ શકે છે.
May 14,2020, 10:35 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય