हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adani power
Adani power News
Loksabha Election 2024 Election
મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્ન
Gujarat Based Stocks: નરેન્દ્ર મોદીની બીજી ટર્મના લગભગ 5 વર્ષમાં ગુજરાત બેસ્ડ કેટલીક કંપનીઓના શેરોએ બજારમાં પોતાનો દમ બતાવ્યો છે. આ ગુજરાત બેસ્ડ કંપનીઓના શેરોએ રોકાણકારોને મનમૂકીને કમાણી કરાવી છે.
Apr 17,2024, 14:17 PM IST
Business News
બે ગુજરાતીઓએ હાથ મિલાવતા 'બજાર'માં હલચલ, અદાણી-અંબાણીની આ ડિલની રોકાણકારો પર અસર
Business News: પહેલીવાર અંબાણી-અદાણી જૂથે હાથ મિલાવ્યા છે. આ બે ગુજરાતીઓથી મોટું નામ અત્યારે માર્કેટમાં નથી. રિલાયન્સ જૂથે અદાણીના મહત્ત્વના ગણાતા શેર ખરીદી લીધાં છે. જેને પગલે શેરબજારમાં હલચલ મચી ગઈ છે.
Apr 1,2024, 19:19 PM IST
Gautam Adani
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
Adani Enterprises: અદાણીની નેટવર્થમાં આ વધારો ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે થયો હતો. આ જ કારણ છે કે ગ્રુપના માર્કેટ કેપમાં પણ રૂ. 50,000 કરોડથી વધુનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણી હાલમાં વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિ છે.
Jul 26,2023, 13:17 PM IST
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો
Adani Share Price Today: આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને નુકસાન થયું છે. ગુરુવારે સારી શરૂઆત કર્યા બાદ ગ્રૂપના તમામ 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
Jun 23,2023, 11:24 AM IST
Adani Group
Adani Group Share Price: લોનની ચુકવણી થતાં જ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં ઉછાળો
Adani shares: બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપમાં આવનારી ત્રણ કંપનીઓને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી છે.
Mar 15,2023, 15:10 PM IST
Adani Enterprises
Adani Group: 6 શેરમાં અપર સર્કિટ, 9 લાખ કરોડનું થયું અદાણી ગ્રુપનું માર્કેટ કેપ
Adani Share Price Today: અદાણી સમૂહના શેરમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી છે. આજના કારોબારમાં સમૂહની છ કંપનીોના શેર પર અસર સર્કિટ લાગી હતી.
Mar 8,2023, 17:06 PM IST
gujarat government
ગુજરાત સરકાર અદાણી પર મહેરબાન! 8,160 કરોડની ઊંચા ભાવે ખરીદી વીજળી, કર્યો ખુલાસો
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હેમંત આહિરના તારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 2021-22માં સરકારે કંપની પાસેથી રૂ. 8,160 કરોડમાં 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી.
Mar 4,2023, 15:56 PM IST
Adani Group
અદાણી સમૂહને મળેલી 80,000 કરોડની લોન પર RBIનો મોટો નિર્ણય, બેંકો પાસે હિસાબ માંગ્યો
રિઝર્વ બેંકોને બધી બેંકોને પૂછ્યું છે કે તેમણે અદાણી સમૂહને કયા ક્ષેત્રમાં કેટલી લોન આપી છે અને તેમની પાસેથી કેટલી લોનની ચૂકવણી કરવામાં આવી છે.
Feb 3,2023, 16:59 PM IST
Hindenburg Report
અદાણી ગ્રુપની કંપનીના શેરમાં મોટો કડાકો, હિંડનબર્ગ બાદ ક્રેડિટ સુઇસે આપ્યો મોટો ઝટકો
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ક્રેડિટ સુઇસ ગ્રુપ એજીએ પોતાના પ્રાઇવેટ બેન્કિંગ ક્લાયન્સ પાસે માર્જિન લોન માટે કોલેટ્રલ અદાણી ગ્રુપની કંપનીઓના બોન્ડ્સ લેવાના બંધ કરી દીધા છે.
Feb 1,2023, 19:36 PM IST
Gautam Adani
ગૌતમ અદાણીએ 1.84 લાખ કરોડની સંપત્તિ ગુમાવી, ધનીકોની યાદીમાં સાતમાં ક્રમે ખસી ગયા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં શુક્રવારે સતત બીજા સત્રમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ બુધવારે અદાણી ગ્રુપ વિશે એક નેગેટિવ રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે અદાણી ગ્રુપના શેરમાં ગડબડી છે. પરંતુ ગ્રુપે આ દાવાનું ખંડન કર્યું છે.
Jan 27,2023, 17:47 PM IST
bangladesh
ગૌતમ અદાણી બાંગ્લાદેશમાં વીજળી મોકલશે, પ્રોજેક્ટનો સંપૂર્ણ પ્લાન જણાવ્યો
પાડોશી દેશો પર અદાણી સમૂહનો દબદબો વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અદાણી સમૂહે મોટા પાયા પર શ્રીલંકામાં રોકાણ કર્યું છે. વર્તમાનમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.
Sep 6,2022, 18:09 PM IST
Adani power
અદાણી ગ્રુપના 6 શેર બન્યા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1 લાખને બનાવ્યા 66 લાખ
દાણી ગ્રુપના શેરોમાં ગત બે વર્ષમાં 20થી વધુ ગણી તેજી આવી છે, અને જો કોઇએ બે વર્ષ પહેલાં અદાણી ગ્રુપના શેરોમાંથી એક-એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત 66 લાખ રૂપિયા થઇ ગઇ હોત. આવો જાણીએ કેવી રીતે?
Aug 22,2022, 23:26 PM IST
Gautam Adani
અદાણી ગ્રુપ પર મહામારીની કોઈ અસર નહીં, આ શેરોએ બે વર્ષમાં આપ્યું 3000 ટકાનું રિટર્ન
Adani Group Stocks Return 3000 Percent In Two Years: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, શેરમાં તેજી આવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને 129 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ચોથા સૌથી ધનિક શખ્સ બન્યા છે. અદાણીએ આ વર્ષે અત્યાર સુધી તેમના પોર્ટપોલિયોમાં 48 અબજ ડોલરથી વધારે સંપત્તિ જોડી છે
May 2,2022, 18:58 PM IST
અદાણી પાવર
ADANI પાવરને 1181 કરોડ રૂપિયાનું જોરદાર નુકસાન, આ રહ્યું કારણ
અદાણી પાવરે ચાલુ નાણાકીય વર્ષની ડિસેમ્બરમાં પુરી થયેલી ત્રિમાસિકમાં 1,180.78 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ ક્ષેત્રને પ્રભાવિત કરનાર મુદ્દા છે. જોકે આ નુકસાન ગત વર્ષની સમાન ત્રિમાસિક તુલનામાં ઓછું છે. અદાણી સમૂહની કંપનીને ગત વર્ષની સમાન ત્રિમાસિકમાં 1,313.74 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે.
Feb 7,2019, 17:06 PM IST
Trending news
Ambaji Temple
માનવતા મહેંકાવતો કિસ્સો : અંબાજીમાં રૂપિયાનો થેલો ભૂલી ગયેલા ભક્તને શોધી પરત કરાયો
gujarat
પાણીપુરીવાળા, પટાવાળા અને સેલ્સમેનની દીકરીઓ ઝળકી, ‘મારે ભણાવીને ડોક્ટર બનાવવી છે"
board exams
ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ
Ambaji Temple
અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી
IPL 2024
BCCI ની મોટી કાર્યવાહી, રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ
ppf investment
Post Office ની જબરદસ્ત સ્કીમ, મહિને માત્ર ₹1,000 નું રોકાણ કરી બની જશો લાખોપતિ
Lok Sabha Election 2024
બરાબર ટાંકણે જ કેજરીવાલ 'જેલમાંથી બહાર'... AAP અને ભાજપ બંનેને ફાયદો કેવી રીતે?
gujarat
નેતાજી આ શું બોલ્યા? BJPમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો
Kareena Kapoor Khan
કરીના કપૂર ખાનને હાર્ટકોર્ટે ફટકારી નોટિસ, બુકના ટાઈટલને લઈને મચ્યો હોબાળો
Arvind Kejriwal
'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો