हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Accusation
Accusation News
સુરત
Accusation On Surat Congress Corporator Aslam Saikalwala
Accusation On Surat Congress Corporator Aslam Saikalwala
Sep 29,2020, 16:05 PM IST
Jamnagar
જામનગરમાં પોલીસ પર એક યુવકને ઢોર માર મારવાનો આરોપ
જામનગરમાં 24 વર્ષીય યુવકને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકને લોહીની ઉલટી થતા પરિવારજનો જી જી હોસ્પિટલમાં લાવ્યા હતા. પોલીસે યુવકને માર માર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. કેસના વોરન્ટમાં યુવકને રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. ઉદ્યોગનગર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓએ માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Feb 3,2020, 18:10 PM IST
bjp
અર્જૂન મોઢવાડિયાના આરોપ પર જિતુ વાઘાણીની પ્રતિક્રિયા
અર્જૂન મોઢવાડિયાના આરોપ પર જિતુ વાઘાણીની પ્રતિક્રિયા, સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો...
Jan 22,2020, 18:55 PM IST
Nisha Gondaliya
નિશા ગોંડલીયાએ પોલીસ પર આરોપ લગાવીને આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી
નિશા ગોંડલીયાએ (Nisha Gondaliya) પોલીસ (Police) પર આરોપ (Accusation) લગાવીને આત્મહત્યાની (Suicide) ચિમકી (Tweak) ઉચ્ચારી હતી. તેણે બિટકોઇન કાંડનાં (Bitcoin scandle) આરોપીઓ (Accused) પર પણ આરોપ (Accusasion) લગાવ્યા હતા. આ ઉપરાંત પોલીસ (Police) દ્વારા આરોપીઓને (Accused) છાવરવામાં આવતા હોવાનો આરોપ (Accusation) પણ લગાવ્યો હતો.
Nov 30,2019, 19:35 PM IST
પરીક્ષા
જામનગરમાં TATની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ
રવિવારે યોજાયેલી TATની પરીક્ષામાં શહેરમાં એક સ્થળે પેપર લીક થયો હોવના અહેવાલ મળી રહ્યા છે. જામનગરમાં સત્યસાંઇ વિદ્યાલયના કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા પેપરનું બંચ ખુલ્લુ જોતા પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોધાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે, કે પ્રશ્ન પેપરના બંચનું સીલ થો઼ડું લીક હોવાનો વહીવટી તંત્રએ એકરાર કર્યો છે.
Jan 27,2019, 19:06 PM IST
સરદાર પટેલ હોસ્પિટલ
અમદાવાદ: સરદાર પટેલ હોસ્પિટલના લોકાપર્ણ બાદ પ્રથમ દિવસે જ વિપક્ષના આક્ષેપ
સરદાર પટેલ હોસ્પિટલ મામલે વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે, હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા અંગે નક્કર આયોજન કરવામાં આવ્યું નથી અને હોસ્ટેલમાં રહેતા તબીબોને વાહન પાર્ક કરવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી.
Jan 19,2019, 23:33 PM IST
Trending news
gujarat
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની
chevening scholarship
આ સ્કોલરશિપ મળી તો ભયોભયો! બ્રિટેનમાં ખાવું-પીવું, ભણવું, રહેવું, ભાડું બધું મફત
Petrol Diesel Price Today
પેટ્રોલ અને ડીઝલના બદલાઈ ગયા છે ભાવ, પૂરાવતાં પહેલાં ચેક કરજો ક્યાં મળશે સૌથી સસ્તું
Ind vs Aus
Ind vs Aus Test: રોહિત શર્મા અને શમી ક્યારે જશે ઓસ્ટ્રેલિયા? થઈ ગયો ખુલાસો
Check Aadhar PAN Card Link Status
તમારે બાકી છે? આધારથી પાન લિંક ના કરનાર લોકોના દંડથી ઉભરાઈ સરકારની તિજોરી, આ રીતે...
Indian railways
2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું
Anupamaa Crew Member Died
રૂપાલી ગાંગુલીના 'Anupamaa' શોના આ વ્યક્તિનું થયું મોત, શોકમાં ડૂબ્યા સ્ટારકાસ્ટ
multibagger stock
રોકાણકારો આ 15 શેરો પર થયા 'ફિદા', કડાકા વચ્ચે 45 હજાર કરોડનું રોકાણ