हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 7
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5 trillion dollar economy
5 trillion dollar economy News
pm narendra modi
Corona એ પીએમ મોદીનું સપનું વેરવિખેર કર્યું!, હવે આટલા વર્ષ જોવી પડશે રાહ
5 trillion dollar economy: વૈશ્વિક સ્તર પર કામ કરતી એક નાણાકીય સંસ્થાનું કહેવું છે કે ભારતને કોવિડ 19 મહામારીના કારણે પેદા થયેલા સંકટોના કારણે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય મેળવવામાં ત્રણ વર્ષનું મોડું થઈ શકે છે અને આ લક્ષ્ય હવે 2031-32 સુધી જ હાંસલ થઈ શકે છે. આ સંકટના કારણે દેશની જીડીપી ગત વર્ષની સરખામણીમાં 15.7 ટકા પહેલેથી ઘટી ચૂકી છે. ભારત હાલ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
Mar 23,2021, 8:47 AM IST
પીએમ મોદી
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે:
સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે.
Jul 6,2019, 13:44 PM IST
Trending news
skin care
કરચલીઓને વધતી અટકાવવા આ સફેદ વસ્તુને લીંબુના રસમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો
Ind vs Aus
સિડની ટેસ્ટમાં નહીં રમવાનો નિર્ણય કોનો, નિવૃત્તિ લેશે કે નહીં?..હિટમેને આપ્યો જવાબ
January 2025
જાન્યુઆરીમાં રિલીઝ થશે આ 3 દમદાર ફિલ્મો, અજય દેવગન અને કંગના વચ્ચે થશે ટક્કર
Ragi Atta Roti
Ragi Roti: જમવામાં બસ 2 રાગીની રોટલી ખાવાનું શરુ કરો, આ 4 સમસ્યાઓ ઝડપથી થશે દુર
Shani Surya Yuti
Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ