हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1 patient died
1 patient died News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 16 સાજા થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થઇ રહ્યો છે. કોરોનાના રાજ્યમાં આજે માત્ર 15 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. 8,15,024 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ 98.76 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત 3,97,524 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
Aug 21,2021, 19:41 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 33 કેસ, 71 દર્દીઓ રિકવર થયા, 1 દર્દીનું મોત નિપજ્યું
Jul 18,2021, 20:21 PM IST
gujarat corona update
GUJARAT CORON UPDATE: નવા 56 કેસ, 196 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ દર 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 196 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,12,718 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jul 9,2021, 19:35 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 69 કેસ, 208 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 2,17,786 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.51 પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 208 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,11,699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Jul 6,2021, 19:55 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 267 કેસ, 425 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
Feb 5,2021, 19:42 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 275 કેસ, 430 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 275 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 430 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,489 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1268 કેન્દ્રો પર 33,642 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,53,161 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
Feb 4,2021, 20:28 PM IST
gujarat
Gujarat Corona Update: નવા 285 કેસ 442 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 285 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 442 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Feb 2,2021, 20:27 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 298 કેસ 406 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 298 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 406 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Feb 1,2021, 19:36 PM IST
Trending news
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે