હોળીકા News

હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા
Mar 19,2019, 11:21 AM IST
હોળીની ભસ્મ ઘરે લાવવા પાછળ આ છે મોટું કારણ, વડીલોની આ વાત છે ફાયદાવાળી
હોળીના એક દિવસ પહેલા હોળી દહન થાય છે. ભારતમાં દરેક ગલી-સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહોલ્લાના યુવકો અઠવાડિયા પહેલા જ કરી દેતા હોય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો.
Mar 19,2019, 9:50 AM IST

Trending news