हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેર ફોલ
હેર ફોલ News
Hair Growth Tips
ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
Hair growth Tips: હેર ફોલ થવા પર માત્ર વાળને ખરતા રોકવાના ઉપાયો પૂરતા નથી, તેના નવા ગ્રોથ માટે ઉપાયો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ડુંગળીના રસની રેસિપી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
Jan 7,2025, 23:48 PM IST
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Control Hair Fall: શિયાળામાં હેર ફોલની સમસ્યાને ઓછી કરવા માટે લવિંગનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય છે.
Dec 18,2024, 22:49 PM IST
hair fall
કેસર, કલોંજી અને કેળા...ખરતા વાળને તાત્કાલિક અટકાવશે આ 8 વસ્તુઓનો ઉપયોગ
Hair Fall: શું તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો? શું તમે પણ સતત થઈ રહેલાં હેરફોલનો રોકવા માંગો છો? આજથી અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો. થોડા જ દિવસોમાં દેખાશે રિઝલ્ટ...
Aug 1,2024, 22:20 PM IST
hairfall
Hair Fall: વાળ ખરતા અટકાવી શકે છે આ 5 સુપરફૂડ! કરશે અનેક તકલીફો દૂર
Foods To Prevent Hair Fall: આપણા વાળને આખા વર્ષ દરમિયાન હવામાનની અસર સહન કરવી પડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો વ્યક્તિ નાની ઉંમરમાં જ ટાલ પડવાનો શિકાર બની શકે છે. આ સિવાય નાની ઉંમરના લોકો પણ માથાની ચામડીમાં વાળ ખરવા અને ડેન્ડ્રફને કારણે પરેશાન રહે છે. ન્યુટ્રિશનિસ્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે વાળ ખરવા સહિતની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજથી જ 5 સુપરફૂડ ખાવાનું શરૂ કરો.
May 20,2024, 14:21 PM IST
Biotin
ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ
Biotin Rich Food: જો શરીરમાં બાયોટિન ઓછું હોય તો વાળ વધારે કરવા લાગે છે અને માથામાં ટાલ પણ પડવા લાગે છે. વાળની સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તેનું ધ્યાન રાખવાની સાથે વાળની મજબૂતી જાળવી રાખવા માટે બાયોટિન યુક્ત આહાર લેવો જરૂરી છે.
Apr 19,2024, 15:08 PM IST
lifestyle
HAIR FALL: કેળા-લીંબુ, ડુંગળી...શું ખરેખર આ બઘુ લગાવવાથી અટકી જાય છે ખરતા વાળ?
HAIR FALL: શું તમારા વાળ પણ ખરી રહ્યાં છે? શું તમે પણ સતત થઈ રહેલાં હેરફોલથી પરેશાન છો? અને શું આ જાતજાતના નુસખા જે બતાવવામાં આવે છે એનાથી ખરેખર ફાયદો થાય છે ખરાં? આવા અનેક સવાલોનો જવાબ જાણવા વાંચો આ આર્ટિકલ...
Mar 25,2024, 19:06 PM IST
Baldness
Baldness problem: શું ધીરે ધીરે ઓછા થઈ રહ્યાં છે તમારા માથાના વાળા? અજમાવો આ ઉપાય
Baldness problem: જો તમે ટાલિયાપણાનો શિકાર થઇ ચૂક્યા છો, તો ચિંતાની કોઇ વાત નથી. તેના લક્ષણો વિશે ખબર પડતાં જ યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો ઘણી હદ સુધી આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. એવામાં ખાસ કરીને હેરપેકનો ઉપયોગ કરી તમે ફરીથી પોતાના વાળને મેળવી શકો છો.
Sep 24,2023, 9:08 AM IST
moringa leaves
વાળમાં લગાવો આ પાંદડાની પેસ્ટ, ખરતા વાળ થઈ જશે બંધ
આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી અનેક લોકો પરેશાન છે. આ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. સતત આમ થવા પર સ્કિનને પણ નુકસાન થાય છે. આ સાથે વાળ પણ ખરાબ થતાં રહે છે. તેના કારણે આજે અમે તમને વાળને હેલ્ધી બનાવવા માટે એક નુસ્ખો જણાવી રહ્યાં છીએ, જેનાથી તમારા વાળ થોડા દિવસમાં મજબૂત, લાંબા અને સુંદર થઈ જશે. આ વસ્તુને મોરિંગા કહે છે.
Jul 6,2023, 15:19 PM IST
Hair Care Tips
માથા પરથી ગાયબ થઈ રહ્યાં છે વાળ? અજમાવો દાદીમાનો આ નુસ્ખો, હેર ફોલનો આવશે અંત
Hair Fall Oil: જો તમે વાળ ખરવાની કે સફેદ થવાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તેનો નક્કર ઈલાજ લઈને આવ્યા છીએ. મેથીના દાણા સંબંધિત દાદીમાનો આ જૂનો નુસ્ખો અજમાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
Mar 14,2023, 8:44 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ