हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
127/ 2
(33.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેકિંગ
હેકિંગ News
technology
Keyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજો
Keyboard password hacking: તમને જાણીને નવાઈ લાગશે પણ હેકિંગ અંગે દરરોજ નવા સમાચાર તમે સાંભળતા હશો. આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે, જેમાં સેમસંગ, Xiaomi, Oppo અને Vivo જેવી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ પર હેકિંગનો મામલો સામે આવ્યો છે.
Apr 29,2024, 14:42 PM IST
સાળંગપુર હનુમાન મંદિર
હેક થયું ફેમસ સાળંગપુર હનુમાન મંદિરનું Facebook પેજ, ધર્મના બદલે ફિલ્મોની ક્લિપ મૂકા
ગઈ કાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હેકરે ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું છે. હેકરે અન્ય ફોટો અને વીડિયો કષ્ટભંજન મંદિરના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કર્યાં છે
Aug 31,2020, 11:29 AM IST
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન
જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.
Aug 19,2020, 20:56 PM IST
online exam
સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ
વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે.
Aug 1,2020, 15:07 PM IST
Twitter
સરકારે Twitter ને ફટકારી નોટિસ, હાઈ-પ્રોફાઈલ હેકિંગ અંગે માંગી જાણકારી
ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (CERT-IN)એ વૈશ્વિક હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેકિંગની તાજેતરની ઘટના બાદ ટ્વિટરને નોટિસ ફટકારી છે. આ મામલા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું કે CERT-INએ ટ્વિટરને હેકિંગની આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય ગ્રાહકોની સંખ્યા અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. આ ઉપરાંત ટ્વિટરને એ પણ જણાવવાનું કહેવાયું છે કે આ ઘટનામાં કયા પ્રકારની સૂચનાઓ પ્રભાવિત થઈ છે.
Jul 18,2020, 19:13 PM IST
Hackers
હેકર્સના નિશાના પર MS Office યૂઝરો, 62 દેશોને બનાવ્યા શિકાર
માઇક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, આ ફિશિંગ કેમ્પેઇનને મોટા પાયા પર અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હેકરોએ એક સપ્તાહમાં લાખો Microsoft Office 365 યૂઝરોના એકાઉન્ટ તોડવાનો પ્રયાસ કર્યો છે.
Jul 8,2020, 13:30 PM IST
smartphones
100 કરોડ સ્માર્ટફોન પર મોટો ખતરો, સરળતાથી ડેટા ચોરી કરી શકે છે હેકર્સ
100 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મોટો ખતરો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને ગૂગલ તરફથી જરૂરી સિક્યોરિટી અપડેટ મળી રહી નથી. અપડેટ ન થવાથી આ સ્માર્ટફોનને હેકર્સ સરળતાથી હેક કરી શકે છે.
Mar 9,2020, 17:28 PM IST
coronarvirus
કોરોના વાયરસ વિશે સર્ચ કરવામાં ભૂલભૂલમાં તમે આ ભૂલ તો નથી કરી બેસતા ને...
કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં દહેશતનું કારણ બની ગયું છે. તેને પગલે અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનથી શરૂ થયેલા આ વાયરલ હવે અનેક દેશો સુધી પહોંચી ચૂક્યો છે. તેનાથી બચવા માટે લોકો ઈન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના ઉપાય શોધી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસથી હવે તમારે સૌથી વધુ હેકર્સથી ડરવાની જરૂર છે.
Feb 7,2020, 23:32 PM IST
સુરત
સુરતમાં હેકિંગનો ચોંકાવનારો કિસ્સો, જાણીને ઉડી જશે હોશ
સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.
Jul 9,2019, 9:52 AM IST
surat
પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો
સુરતના પોશ વિસ્તારમાં રહેતા એક યુવકને પોર્ન સાઈટ જોવાની આદત હતી. આ પોર્ન સાઈટ પર તે પોતાની પત્ની સાથે ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વીડિયો જોઈને ડઘાઈ ગયો હતો. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે.
Jul 9,2019, 12:47 PM IST
yogi adityanath
માત્ર સમીક્ષા બેઠક જ નહી પરંતુ CMનાં દરેક કાર્યક્રમમાં મોબાઇલ પર પ્રતિબંધ
યોગી આદિત્યનાથે મોબાઇલ ફોનને મોટો ખતરો માનતા તેને કેબિનેટ મીટિંગ બાદ સમીક્ષા બેઠકમાં પણ તેના પર પ્રતિબંધ લાદ્યો
Jun 19,2019, 15:45 PM IST
apple
APPLE માં નોકરી માટે વિશ્વની સૌથી સિક્યોર્ડ સિસ્ટમને હેક કરી નાખી
આરોપી યુવક મુળ રીતે એડિલેટનો છે અને તેણે મેલબોર્નાં કિશોર સાથેમળીને સિસ્ટમ હેક કરી લીધી હતી
May 28,2019, 17:34 PM IST
ઈવીએમ વિવાદ
EVM વિવાદ : ECએ સાયબર નિષ્ણાત સામે દિલ્હી પોલિસને FIR નોંધવા જણાવ્યું
ચૂંટણી પંચે દિલ્હી પોલિસને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સૈયદ શુજાએ IPCની ધારા 505(1)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે, આ ધારા ભય ફેલાવવા, અફવા ફેલાવા સંબંધિત છે
Jan 22,2019, 19:26 PM IST
આધાર
ખતરામાં છે તમારી અંગત માહિતી, 500 રૂ.માં મળી રહી છે Aadharની જાણકારી !
રિપોર્ટ પ્રમાણે ભારતમાં આધારને કારણે ગુપ્ત માહિતી લીક થવાનું પ્રમાણ ઘણું વધારે છે
Oct 16,2018, 13:42 PM IST
ફેસબુક
Facebookના CEOને હેકરે આપી ધમકી, કહ્યું આજે ડિલીટ થઇ જશે એકાઉન્ટ!
આ હેકિંગનું લાઇવસ્ટ્રીમ થશે, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 હજાર ફોલોવર્સ તેને રીયલ ટાઇમમાં જોઇ શકશે.
Sep 30,2018, 8:32 AM IST
એટીએમ
પેન ડ્રાઇવ વડે હેક થઇ જાય છે ATM મશીન, હેકર્સ આ રીતે કાઢી લે છે બધા પૈસા
ભારતમાં જ નહી પરંતુ ઘણા દેશોમાં આ પ્રકારની હેકિંગ સામાન્ય વાત છે. થોડા સમય પહેલાં જર્મનીના હેમબર્ગમાં થયેલી Chaos Computing Congress માં બે વિશેષજ્ઞોએ તેની જાણકારી આપી હતી.
Jun 13,2018, 10:29 AM IST
Trending news
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?