हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્પેન
સ્પેન News
Guinness World Records
હાઈ હીલ્સ પહેરીને સ્પેનિશ વ્યક્તિએ સૌથી ઝડપી 100 મીટર દોડવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Guinness World Records: ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ વીડીયો પોસ્ટ કર્યુો છે - 'ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝ દ્વારા હાઇ હીલ્સ (પુરુષ)માં 12.82 સેકન્ડમાં સૌથી ઝડપી 100 મીટર દોડ.
Jun 30,2023, 13:19 PM IST
Father Valles Passed Away
Father Valles Passed Away
Father Valles Passed Away
Nov 9,2020, 12:15 PM IST
ફાધર વાલેસ
‘રખડતા મહેમાન’ ફાધર વાલેસનું સ્પેનમાં નિધન, ગુજરાત સાથે હતો અનોખો નાતો
ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો.
Nov 9,2020, 14:55 PM IST
Hydroxychloroquine
Hydroxychloroquine પર જંગ! ભારત બાદ આ દેશે WHOને દવા પર પ્રતિબંધ મૂકવાની ના પાડી
ભલે યુરોપીયન સરકારોએ બુધવારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોય પરંતુ સ્પેન (Spain)નું કહેવું છે કે તેમને Covid-19ના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ના ઉપયોગમાં પ્રતિબંધ મૂકવા માટે કોઈ કારણ દેખાતુ નથી. ફ્રાન્સ, ઈટાલી, અને બેલ્જિયમ સહિત અનેક યુરોપીયન દેશોએ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિર્ણય બાદ સુરક્ષા ચિંતાઓ કારણસર હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર રોક લગાવી દીધી.
May 29,2020, 11:33 AM IST
corona virus
કોરોના વાયરસઃ યૂરોપમાં સંક્રમણથી મૃત્યુઆંક એક લાખને પાર
કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યૂરોપમાં હજુ યથાવત છે. ઇટાલી અને સ્પેન યૂરોપના સૌથી વધુ પ્રભાવિત દેશો છે.
Apr 19,2020, 7:27 AM IST
Coronavirus
કોરોના વાયરસથી અમેરિકામાં ઈટાલીથી પણ વધારે મોત, સ્પેન અને બ્રિટનમાં હાહાકાર
કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા એક લાખના આકંડાને પાર કરી ગઇ છે. શનિવારે મોતનો આંકડો 1,03,141 પહોંચી ગયો છે. ચીનમાં ગત વર્ષ ડિસેમ્બરમાં આ વાયરસના ઉદ્ભવ્યા બાદ અત્યાર સુધીમાં 193 દેશોમાં ફાલાઈ ચુક્યો છે. એક લાખથી વધારે લોકોના મોત થયા છે. સંક્રમણથી 17 લાખથી વધારે કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી અમેરિકામાં ઈટાલીથી વધારે મોત થયા છે. એએફપી ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 18,860 પર પહોંચી ગઈ છે. અમેરિકામાં 5થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
Apr 11,2020, 23:47 PM IST
italy
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 637ના મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે લીધો રાહતનો શ્વાસ
સ્પેનમાં સતત ચૌથા દિવસે કોરોના વાયરસથી મોતના મામલે ઘટાડો આવ્યો અને છેલ્લા 24 કલાકમાં 637 લોકો આ મહામારીનો શિકાર બન્યા છે. સોમવારના સત્તાવાર આંકડાઓ જાહેર કરવા પર આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 13 દિવસમાં કોવિડ-19થી મોતની સૌથી ઓછી સંખ્યા છે. દેશમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 13 હજાર 55 થઈ ગઈ છે. જે ઇટાલી પછી સૌથી વધુ છે. નવા સંક્રમણના મામલે પણ ઘટાડો આવ્યો છે. આ દર 3.3 ટકા થઈ ગયો છે જ્યારે એક દિવસ પહેલા આ દર 4.8 ટકા હતો.
Apr 6,2020, 21:15 PM IST
કોરોના વાયરસ
કોરોનાનો કહેર: સ્પેનમાં 24 કલાકમાં 849 લોકોના મોત
વિશ્વભમાં તબાહી માચવનાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવાના પ્રયાસો અંતર્ગત ઘણા દેશોમાં સખત પગલા લઇને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે દુનિયાની લગભગ અડધી વસ્તીને ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
Apr 1,2020, 0:18 AM IST
italy
ઇટાલીમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશોમાં કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે ઇટાલીમાં સૌથી વધુ મોત થયા છે.
Mar 29,2020, 7:32 AM IST
corona virus
સ્પેનમાં કોરોનાનો કહેર, 4 હજારને પાર પહોંચ્યો મૃત્યુઆંક
સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાક દરમિયાન 655 નવા મોત નોંધાયા છે. આ સાથે સ્પેનમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 4089 પર પહોંચી ગઈ છે.
Mar 26,2020, 22:51 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ સ્પેનમાં અત્યાર સુધી 3,434 લોકોના મોત, ચીન કરતા પણ વધ્યો મૃત્યુઆંક
યૂરોપમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. ઇટાલી બાદ હવે સ્પેનની સ્થિતિ ચીનથી પણ ખરાબ થઈ ગઈ છે. સ્પેનમાં કોરોના વાયરસને કારણે મોતની સંખ્યા ચીનથી વધુ થઈ ગઈ છે.
Mar 25,2020, 19:09 PM IST
corona virus
કોરોના વાયરસે સ્પેનમાં મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 100 લોકોના મોત
સ્પેન તરફથી જારી કરાયેલા તાજા આંકડા પ્રમાણે ચેપગ્રસ્તોની સંખ્યા 7753 સુધી પહોંચી છે, જેમાં 288 લોકોના મોત થયા છે.
Mar 15,2020, 22:13 PM IST
spain
ચીન-ઈટાલી બાદ હવે આ દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ, PMના પત્ની પણ વાઈરસના ભરડામાં
કોરોનાનો કહેર ચીન અને ઈટલી બાદ જો વિશ્વમાં સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે સ્પેનમાં દેખાય છે. લેટેસ્ટ અપડેટ મુજબ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના પત્ની પણ કોરોના વાઈરસના ભરડામાં આવી ગયા છે. તેમની પત્ની બેગોના ગોમ્ઝનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Mar 15,2020, 7:21 AM IST
spain
Coronavirus: સ્પેનની એક હોટલમાં સેંકડો લોકો રૂમમાં કેદ છે, કારણ જાણીને હચમચી જશો
એક ઈટાલિયન ડોક્ટરમાં કોરોના વાઈરસની પુષ્ટિ થયા બાદ સ્પેનના કેનરી દ્વીપ ટેનેરિફની એક હોટલને લોક ડાઉન (અવરજવર પર પ્રતિબંધ) કરી દેવાઈ છે. મંગળવારે સ્પેનિશ મીડિયાનો હવાલો આપતા જણાવ્યું કે એચ-10 કોસ્ટા એડીઝે પેલેસ હોટલના સેંકડો મહેમાનોને તેમના રૂમમાં જ ભરાઈ રહેવાનું કહેવાયું છે. આ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ આગળ નિર્ણય લેવાશે.
Feb 26,2020, 10:11 AM IST
મધમાખી
બેડરૂમમાંથી આવતા હતા ડરામણા અવાજો, કપલે દીવાલ તોડાવી તો હોશ ઉડી ગયા
જરા વિચારો તો કરો કે તમે રૂમમાં એકલા હોવ અને એવામાં રૂમમાંથી વિચિત્ર અને ડરામણા અવાજ આવતા હોય તો તમારી હાલત શું થાય.
May 22,2019, 17:18 PM IST
સ્પેન
ઉત્તરીય સ્પેનમાં 50 જગ્યાએ લાગી આગ, 760 કર્મીઓ લાગ્યા આગને કાબૂમાં કરવા
કૈંટાબ્રિયા વિસ્તારની સરકારે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે કુલ 50 જગ્યાઓ પણ આગ લાગી હોવાની જાણકારી મળી અને વિવિધ વહીવટી તંત્રના 760 લોકો આગ પર કાબૂ મેળવાના પ્રયત્ન લાગ્યા છે.
Feb 18,2019, 13:04 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
Hockey World Cup 2018: ન્યૂઝીલેન્ડે ફ્રાંસને 2-1થી હરાવ્યું
આ પહેલા આ ગ્રુપની પહેલી મેચમાં આલોમ્પિક ચેમ્પિયન આર્જેટીનાએ સ્પેનને 4-3થી હરાવ્યું હતું.
Nov 29,2018, 23:48 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
Hockey World Cup 2018: ઓલમ્પિક ચેમ્પિયન આર્જેટીનાની જીત
ઓલમ્પિક ચેમ્પિયન આર્જેટીનાએ 14માં હોકી વર્લ્ડ કપમાં ગુરૂવાર (29 નવેમ્બર)ના ગ્રૂપ-એની તેમની પહેલી મેચમાં જીત હાંસલ કરી છે. વર્લ્ડ નંબર-2 આર્જેટીના કલિંગા સ્ટેડિયમમાં યોજાયેલી આ રોમાચંક મેચમાં સ્પેનને 4-3થી હરાવ્યું હતું. હેવ આર્જેટીના અને ન્યૂઝીલેન્ડ ત્રણ ડિસેમ્બરે સામસામે જોવા મળશે. તે દિવસે સ્પેન અને ફ્રાંસ સમાસામે જોવા મળશે. વલ્ડ કપની મેચ બુધવારથી શરૂ થઇ ગઇ છે. ટૂર્નામેન્ટ પહેલા મેચમાં બેલ્જિયમે કેનેડાને 2-1થી હારાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં મેજબાન ભારતે દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું.
Nov 29,2018, 23:35 PM IST
સ્પેન
આજે ઉગ્યો સોનાનો દિવસ, માસૂમ હિરને મળ્યો સ્પેનનો પરિવાર
દુનિયામાં ઘણા દેશ છે પણ ભારત પ્રત્યે મને પ્રેમ અને આદર હોવાથી મે ભારતમાંથી દિકરી લીધી. વળી ભારતમાં અનાથ બાળકો વધારે છે અને તેમને દત્તક લેનાર લોકો ઓછા છે.
Oct 22,2018, 17:39 PM IST
Trending news
Gujarat Exit Poll
ચૂંટણીના પરિણામ માટે જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?
Sugar
અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો
Lok Sabha Election 2024
મોદી ફરી પીએમ બનશે તો મુંડન કરાવીશઃ મહારાષ્ટ્રના આ 5 નેતાઓનું ભાવિ દાવ પર
Gujarat Exit Poll
લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરી
turmeric
Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ
Lok Sabha Election 2024
આ 4 રાજ્યોમાં કોંગ્રેસ+ એ બાજી પલટી નાખી, AI એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર
Gujarat Exit Poll
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતી
Gold rate
દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત મોટો ઘટાડો
kheda
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોત
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...