हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્કીન કેર ટિપ્સ
સ્કીન કેર ટિપ્સ News
Instant Glow
મેકઅપ વિના 10 મિનિટમાં ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
Instant Glow: આજે તમને 5 એવા કારગર ઉપાયો વિશે જણાવીએ જે મિનિટોમાં તમારા ચહેરા પર નિખાર લાવશે. તેના કારણે તમે મેકઅપ વિના પણ સુંદર અને આકર્ષક દેખાશો. આ ઉપાયો એકદમ સરળ અને સસ્તા છે. એટલે કે તમે તેને ઘરે સરળતાથી જાતે કરી શકો છો.
Apr 22,2024, 7:49 AM IST
skin care
Skin Care: તડકાના કારણે કાળી પડેલી ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ એક વસ્તુ
Home Remedies to remove sun tan: તડકાના કારણે સ્કિન કાળી થઈ ગઈ હોય તો બટેટાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.. બટેટાનો ઉપયોગ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થઈ શકે છે. બટેટાનો રસ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે
Mar 16,2024, 11:50 AM IST
skin care
આ 3 સસ્તી વસ્તુ 7 દિવસમાં ત્વચાને બનાવશે ચાંદ જેવી સુંદર, ચહેરાના ડાઘ-ધબ્બા થશે દુર
Skin Care: ત્વચાને સુંદર અને હેલ્ધી રાખવા માટે વિવિધ પ્રકારના મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટને બદલે ઘરમાં જ રહેલી કેટલીક સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે સ્કીનને ગ્લોઇંગ બનાવી શકો છો.
Jan 22,2024, 13:39 PM IST
face pack
Face Pack: બેદાગ ત્વચા મેળવવા માટે ટ્રાય કરો આ 3 ડ્રાય ફ્રુટ્સના ફેસ પેક
Face Pack: ત્રણ એવા ડ્રાયફ્રુટ છે જેને સ્કીન કેરમાં ઉપયોગમાં લઈ શકાય છે તેનાથી ચહેરો બેદાગ બને છે અને રિંકલ્સ તેમજ પીમ્પલ્સ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા ત્રણ ડ્રાયફ્રુટ છે જેનો ઉપયોગ ત્વચા પર કરવાથી તુરંત લાભ થાય છે.
Jan 18,2024, 13:44 PM IST
flawless skin
સુંદર અને બેદાગ ત્વચા માટે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 માંથી કોઈ એક વસ્તુ
Flawless Skin: રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ત્વચા પણ રીપેર થતી હોય છે. આવી સ્થિતિમાં રાત્રે સુતા પહેલા જો કેટલીક વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરવામાં આવે તો ત્વચા પણ દમકી ઊઠે છે. આ ઘરેલુ ઉપાય કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેનું રિઝલ્ટ પણ એવું મળે છે કે ચાર લોકો તમને તમારી સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે.
Sep 18,2023, 23:04 PM IST
skin care
ફેશિયલ કરાવ્યા પછી ચહેરા પર લગાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, વધી જશે ચહેરાનો ગ્લો
Skin Care: મોટાભાગે એવું થતું હોય છે કે ફેશિયલ કરાવ્યાના થોડા સમયમાં જ ચહેરા ડલ થવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓના મનમાં પણ પ્રશ્ન હોય છે કે ફેશિયલ પછી ઘરે એવું શું કરવું કે જેનાથી ચહેરા પર ગ્લો મહિનાઓ સુધી જળવાઈ રહે ?
Sep 15,2023, 10:02 AM IST
face pack
સ્કિન માટે વરદાન સમાન છે ફૂદીનાની પેસ્ટ, આ રીતે કરો ઉપયોગ; સ્કિનને બનાવો હેલ્ધી
Pudina Beauty Tips: ચહેરા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સથી પરેશાન છો તો આવી સ્થિતિમાં બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સને બદલે અપનાવો આ ઘરગથ્થુ ઉપાય..
Jul 24,2023, 10:20 AM IST
lifestyle
સુપર સોફ્ટ અને ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? કોકોનટ ઓઇલનો આ રીતે કરો ઉપયોગ
Skin Care Tips: આજે અમે તમારા માટે નારિયેળ તેલનો ફેસ માસ્ક બનાવવાની રીત લઈને લાવ્યા છીએ. આ ફેસ માસ્ક કોફીની મદદથી તૈયાર કરવામાં આવે છે. કોફીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે કોલેજન બુસ્ટ કરવામાં મદદરૂપ છે.
May 12,2023, 16:42 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી