हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
CAN
173/ 8
(46.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનાની કિંમત
સોનાની કિંમત News
Gold Price Today in Mumbai
Gold Rates: સોનાનો નવો ભાવ જાણીને તમે પણ ઉછળી પડશો! ફરી નહીં મળે આવો મોકો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. આજે ફરી એકવાર બદલાઈ ગયા છે સોના-ચાંદીના ભાવ. જાણો તમારા શહેરમાં શું ભાવે મળે છે સોનું?
Sep 1,2024, 12:53 PM IST
Gold rate
Gold Price: તહેવારોમાં ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો ભાવ
Gold Price Today: સામાન્ય રાતે બધા જાણે જ છેકે, મોટો ભાગે લોકો બે પ્રકારનું સોનું ખરીદતા હોય છે. એક 22 કેરેટ અને એક 24 કેરેટ. ત્યારે જાણીએ કે આજે કેટલો છે સોનાનો લેટેસ્ટ ભાવ...તહેવારોમાં શું તમે પણ કરવા માંગો છો સોનાની ખરીદી...? તો સૌથી પહેલાં અમારી સાથે જોડાયેલાં રહો અને જાણી લો સોનાનો લેટેસ્ટ ભાવ...
Aug 25,2024, 13:04 PM IST
Gold price outlook
આ દિવાળીએ સોનું ખરીદો! દર 10 ગ્રામ પર લગભગ 5,000 નો ફાયદો: જાણો શું છે ગોલ્ડ આઉટલુક
Gold Price Outlook: મોતીલાલ ઓસ્વાલના અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરના ભૌગોલિક રાજકીય તણાવ અને વર્તમાન નાણાકીય નીતિએ સોનાના ભાવને મજબૂત ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
Nov 8,2023, 15:09 PM IST
Gold rate today
ખુશખબર! સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; જાણી લો આજનો શું છે ભાવ
Gold Silver Price Today 1st June 2023: સોના અને ચાંદીના ભાવમાં મજબૂત નબળાઈ જોવા મળી રહી છે. MCX પર સોનાની કિંમત 330 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
Jun 1,2023, 13:40 PM IST
Gold rate
લગ્નસરાની સિઝન પહેલા GOLDના ભાવમાં ધરખમ વધારો! ફરી વધવા જઈ રહી છે કિંમત
Gold Price: બુલિયન માર્કેટમાં ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 270 ઘટીને 59480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ રૂ. 320 ઘટીને રૂ. 71,780 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી.
Apr 4,2023, 15:32 PM IST
gold silver prices
ચાંદી 60,000, સોનું 50,000ની નીચે, Gold-Silverના ભાવમાં આજે મોટો ઘટાડો
દેશભરમાં કાલે દેવોત્થાન એકાદસીની સાથે લગ્નની સીઝન (Wedding Season) શરૂ થઈ જશે. આ પહેલા મંગળવારે સોના-ચાંદી (Gold-Silver prices)ની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Nov 24,2020, 18:56 PM IST
સોના-ચાંદીનો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે સામાન્ય વધારો, જાણો નવી કિંમત
દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં મંગળવારે રૂપિયામાં સામાન્ય ઘટાડાને કારણે 3 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો.
Nov 17,2020, 16:42 PM IST
Gold price
Gold Price Today: સસ્તુ થઇ રહ્યું છે સોનું, જાણો ક્યાં સુધી ઘટશે અને કેટલો થશે ભાવ
સોનું ખરીદવામાં લોકોને રુચિ હમેશાં જોવા મળે છે. પરંતુ અત્યારે તક મળી રહી છે. કેમ કે, સોનું રેકોર્ડેડ ઉંચાઈથી લગભગ 6500 રૂપિયા સસ્તુ થયું છે. આવનારા દિવસોમાં ભાવ હજુ પણ ઘટી શકે છે.
Sep 25,2020, 19:54 PM IST
સોના-ચાંદીનો ભાવ
સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ
નબળા વૈશ્વિક વલણને કારણે દિલ્હી જ્વેલરી બજારમાં ગુરૂવારે પણ સોનું 485 રૂપિયા તૂટી 50,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું.
Sep 24,2020, 18:32 PM IST
સોનાની કિંમત
કોરોના લોકડાઉન: સોનાની કિંમતમાં જોરદાર આગ લાગવાની સંભાવના, જાણો કેટલો વધી શકે છે ભાવ
દેશમાં કોરોના વાયરસ સંકટના લીધે ચારે તરફ ભલે નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું હોય પરંતુ આ સંકટ સમયે તમારી પાસે રાખવામાં આવેલા સોનાની કિંમતમાં જોરદાર વધારો થઇ શકે છે.
Mar 31,2020, 21:11 PM IST
સોનાની કિંમત
ફરી મોઘું થયું સોનું, ચાંદીમાં ઘટાડો, આજે આ રહ્યો 10 ગ્રામનો ભાવ
ઔદ્યોગિક એકમો તેમજ સિક્કા નિર્માણકર્તાઓને ઓછી માંગથી ચાંદીના ભાવમાં 25 રૂપિયાના ઘટાડા સાથે 39225 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. સર્રાફા કારોબારિઓએ કહ્યું કે વૈશ્વિક સ્તર પર કિંમતી ઘાતુઓમાં મજબૂતીથી અહીંયા પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
Dec 29,2018, 19:04 PM IST
Gold rate today's
આજે ફરીથી સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, ચાંદીને પણ પછડાટ
ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગમાં થયેલા ઘટાડાના પગલે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો
Aug 16,2018, 17:40 PM IST
trade war
ટ્રેડ વોરની આશંકાએ સોના અને ચાંદીમા જબરદસ્ત કડાકો: આ રહ્યા આજના ભાવ
વૈશ્વિક બજારના નરમ વલણના કારણે શનિવારે સોના ચાંદી સહિતની તમામ કિંમતી ધાતુઓની કિંમતમા કડાકો થયો હતો
Jun 16,2018, 19:25 PM IST
Trending news
World Tourism Day
આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક વર્ષમા 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ધાર્મિક સ્થળ
gujarat
ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના! 28 મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
bihar
ફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ
gujarat
NRI યુવતીને મિત્રતા ભારે પડી! ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે યુવકે પડાવ્યા 1.89 કરોડ
Ancient Seed
1000 વર્ષ જૂના બીજમાંથી ઉગાડાયું વૃક્ષ, બાઈબલમાં તે ચમત્કારિક કહેવાયું હતું
Ahmedabad
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
Rajkot
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
Vikramaditya Singh
યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર
gujarat
એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ
crime
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...