हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેનેટાઈઝર
સેનેટાઈઝર News
અભ્યારણ ખુલશે
રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન
રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Oct 12,2020, 16:43 PM IST
કોરોના મહામારી
આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી નાકનું ટેરવું ચઢી જાય છે? તો આ સેનિટાઈઝર તમારા માટે છે...
Sep 10,2020, 16:33 PM IST
Coronavirus
કોરોના વાયરસને ‘હેપ્પી બર્થડે’ સોન્ગ સાથે છે જબરુ કનેક્શન, જાણીને મજા આવશે
કોરોના વાયરસનો કોઈ સ્થાયી ઈલાજ, ન તો કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ છે. તેનાથી માત્ર સુરક્ષા જ મોટો ઉપાય છે. આ વાયરસ પ્રભાવિત વ્યક્તિથી છીંકવા કે ઉધરસ ખાવા પર નાકમાંથી નીકળતા ટીપાંમાંથી વાયરસ ફેલયા છે. તેને રોકવાનો સૌથી બેસ્ટ ઉપાય ઘરમાં રહેવાનો છે, જેથી તમે પ્રભાવિત લોકોના સંપર્કમાં આવવાથી બચી શકો છો. તેનાથી સુરક્ષાના ઉપયો હાથમાં સાબુથી હાથ વ્યવસ્થિત ધોવાના છે. અનેક લોકો યોગ્ય રીતે હાથ ધોવાની રીત જાણતા નથી. કેટલાક લોકો ઓછા સમય માટે હાથ ધુએ છે. જે યોગ્ય રીત નથી.
Apr 19,2020, 10:06 AM IST
Vadodara
Sanitizer Done In Quarantined Homes In Vadodara
Sanitizer Done In Quarantined Homes In Vadodara
Mar 24,2020, 19:25 PM IST
વડોદરા
કોરોનાના ડર વચ્ચે વડોદરામાં યોજાયા અનોખા લગ્ન
કોરોનાની અસર લગ્ન પ્રસંગોમાં પણ જોવા મળી રહી છે. કોરોનાનો ડર કહો કે સાવચેતી પરંતુ વડોદરામાં એક એવા લગ્ન યોજાયા જેમાં મહેમાનો અને જાનૈયાઓનું સ્વાગત માસ્ક આપીને કરાયું,. શહેરનાં વાઘોડિયા રોડ પર મનસ્વી પાર્કમાં રહેતા પરિવારે પોતાની લાડકવાઇ દીકરીનાં લગ્ન પ્રસંગમાં કોરોના અંગે જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો.
Mar 20,2020, 12:10 PM IST
Duplicate sanitizer
બિન્દાસ વેચાઈ રહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝરને આવી રીતે ઓળખજો...
કોરોના (Corona virus) ની દહેશત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ડોક્ટર્સે સાબુ કે સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી છે. તેથી સેનેટાઈઝર્સની માંગ અનેકગણી વધી ગઈ છે. તો કેટલાક નફાખોરો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નકલી સેનેટાઈઝર (Duplicate sanitizer) થી બચવાનો ખેલ ખુલ્લામાં ખેલાઈ રહ્યો છે.
Mar 16,2020, 11:13 AM IST
Trending news
banaskantha
બનાસકાંઠા જિલ્લાનું વિભાગન, નવા વાવ-થરાદ જિલ્લામાં આ તાલુકાઓનો થશે સમાવેશ, જાણો
mumbai attack
ભારતને મોટી સફળતા, મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ
અમરેલી લેટરકાંડ
'અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસે કાઢ્યુ સરઘસ'; પ્રતાય દૂધાતનો મોટો આરોપ
gujarat
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 35 હજારથી વધુ શાળાઓનુ એક્રેડિટેશન; ગુણોત્સવ 2.0નો પ્રારંભ
Gold rate
નવા વર્ષના પહેલા જ દિવસે સોનાએ ઠેકડો માર્યો, ચાંદી તૂટી, 22 કેરેટ સોનાનો ભાવ જાણો
gujarat
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર
Manipur
PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
budh gochar 2025
4 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે
breaking news
CM ભૂપેન્દ્ર 'દાદા' ની 9 જિલ્લાઓને નવા વર્ષની ભેટ; નવી 9 મહાનગરપાલિકાઓને અપાઈ મંજૂરી
healthy routine
વધારે કંઈ જ કરવાનું નથી, બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન