हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા News
સડક 2
VIDEO: 'સડક 2'ના ટ્રેલર બાદ હવે ફિલ્મનું ગીત પણ બન્યું લોકોના રોષનો ભોગ
'સડક 2' (Sadak 2) બહુ જલદી રિલીઝ થવા જઈ રહી છે. જો કે તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ થયું અને હવે તેનું એક ગીત 'તુમ સે હી' રિલીઝ થયું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસને લઈને જે રીતે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે તેનો ભોગ 'સડક 2' ફિલ્મનું ટ્રેલર બન્યું હતું જેને કરોડથી વધુ ડિસલાઈક મળી. હવે ગીત પણ એ જ રીતે લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. આ ગીતને ગણતરીના કલાકોમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. આ ગીતને અત્યાર સુધીમાં 81 હજાર જેટલી લાઈક્સ મળી છે જેની સામે ગીતને 3 લાખ 8 હજાર લોકોએ ડિસલાઈક કર્યું છે.
Aug 16,2020, 11:52 AM IST
રિયા ચક્રવર્તી
5 ઓગસ્ટના SCમાં થશે રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી, આ વકીલો કરશે ચર્ચા
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 5 ઓગસ્ટના સુનાવણી થશે. જેમાં ત્રણ દિગ્ગજ વકિલોની ચર્ચા થશે. આ અરજીને જસ્ટિસ રિષીકેશ રોય સાંભળશે. આ મામલે વરિષ્ઠ વકીલ આર. બસંત મહારાષ્ટ્ર સરકાર તરફી રજૂ થશે. વકીલ આર.બસંતનો સામનો બિહાર સરકાર તરફથી રજૂ થતા વકીલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસ સિંહ અને અટાર્ની જરનલ મુકુલ રોહતગીથી થશે.
Aug 1,2020, 14:39 PM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ 'Suicide or Murder', લીડ રોલમાં હશે આ સ્ટાર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ ચાલી રહેલા વિવાદોની વચ્ચે તેમના પર એક ફિલ્મ બનાવાની જાહેરાત થઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે 'Suicide or Murder'. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંત જેવા દેખાતા ટિકટોક સ્ટાર સચિન તિવારી (TikTok Ster Sachin Tiwari) નિભાવશે. આ ફિલ્મ કથિત રીતે તેની પરિસ્થિતિઓ પર આધારીત છે, જેના કારણે યુવા અભિનેતાનું અકાળે નિધન થયું છે.
Jul 20,2020, 23:48 PM IST
Sushant Singh Rajput
સુશાંત આત્મહત્યા કેસ: 3 કલાકની પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા
મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઝોન 9 ડીસીપી અભિષેક ત્રિમુખેએ પણ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરી હતી.
Jul 7,2020, 9:05 AM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ
બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર પર જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 14 જૂન એટલે કે રવિવારે જ્યાં સુશાંત સિંહ (Sushant Singh Rajput) ની આત્મહત્યાના સમાચાર પર આખો પરિવાર અંદરથી તૂટી ગયો છે, બોલિવુડ પણ ગમમાં છે, ત્યાં સુશાંતના પિતરાઈ ભાભી તેમના નિધનના સમાચાર સહન ન કરી શક્યા અને સોમવારે બપોરે તેમના ભાભીએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સુશાંતના પરિવાર માટે વધુ એક દુખદ ઘટના સાબિત થઈ છે. જેને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ સાબિત થયું છે.
Jun 16,2020, 9:09 AM IST
સુશાંત સિંહ રાજપૂત
ફિલ્મ બંધ થઈ તો ખુબ રડ્યો હતો સુશાંત, મોડી રાતે કરતો હતો કોલ: શેખર કપૂર
બોલિવૂડના યંગ અને પ્રતિભાશાળી એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આ દુનિયાને અલવિદા કરી દીધી છે. તેમની અણધારી વિદાયે અનેક સવાલો ઊભા કર્યા છે. તેઓ પોતાની પાછળ કેટલીક રસપ્રદ ફિલ્મો છોડી ગયા છે. જો કે પોતાની નાનકડી ફિલ્મી કરિયરમાં તેઓ એક ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત હતાં પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. મનોજ બાજપેયી સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ડિરેક્ટર શેખર કપૂરે જણાવ્યું કે તેઓ સુશાંત સિંહ સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. આ ફિલ્મમાં સુશાંત સિંહ ગોરાનું કેરેક્ટર નિભાવવાના હતાં. આ ફિલ્મ માટે સુશાંતે કેટલાક મહિના તૈયારીઓ પણ કરી.
Jun 16,2020, 8:27 AM IST
Panchak Puja
Sushant Singh Rajput ના અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવશે આ ખાસ પૂજા
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારથી બોલિવૂડ જગતના દિગ્ગજોથી લઈને રાજકીય નેતાઓ અને દેશના નાગરિકો સુદ્ધા આઘાતમાં જોવા મળી રહ્યાં છે. આજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ એવા સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પહેલા એક ખાસ પૂજા કરવાની છે.
Jun 15,2020, 16:06 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ