हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
191/ 5
(55.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિમ્બા
સિમ્બા News
TikTok
ગુજરાતના પોલીસોને Tiktokનું વળગણ છૂટતુ જ નથી, 5 ઓફિસર્સે PM મોદીના અવાજમાં
ટીકટોક વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતા લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજ્જિયા ઉડાવતા દેખાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વિડિઓ વાઈરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે.
Jul 30,2019, 14:30 PM IST
TikTok
પોલીસ અધિકારીઓના TikTok video વિશે થરાદમાં જાહેર કરાયો ખાસ પરિપત્ર
ગુજરાત પોલીસ પર હાલ ટિકટોકનું ગ્રહણ લાગ્યું છે. તો બીજી તરફ ટિકટોક કરનારા પોલીસ અધિકારીઓ પોતાની હદ વટાવીને વીડિયો બનાવી રહ્યાં છે. જેને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવા ટિકટોક વીડિયોનું પોલીસ વિભાગમાંથી દૂર કરવા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ટીકટોક મામલે પરિપત્ર જાહેર કર્યો છે.
Jul 29,2019, 10:01 AM IST
TikTok
સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોને ઘોળી
પોલીસ ઓફિસરનો ટિકટોક વીડિયોથી ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક પછી એક પોલીસ ઓફિસર્સના ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ પોલીસ ઓફિસરનો વીડિયો ચોંકાવી દે તેવો છે. ફરી એકવાર રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કોન્સ્ટેબલ એક્ટર રણવીર સિંહની ફિલ્મ સિમ્બાની સ્ટાઈલ મારી રહ્યો છે.
Jul 28,2019, 16:38 PM IST
Sara Ali Khan
PIC : સારાએ પોતાના વાળ સાથે કર્યો અનોખો પ્રયોગ
હાલમાં સારા અલી ખાન યુવાનોમાં ભારે લોકપ્રિય બની છે
Mar 1,2019, 10:24 AM IST
સારા અલી ખાન
મમ્મી અમૃતાની આ બે ફિલ્મોની રિમેકમાં કામ કરવા માગે છે સારા
સારા અલી ખાનને કેદારનાથ તેમજ સિમ્બામાં દર્શકોએ પસંદ કરી છે
Feb 2,2019, 14:23 PM IST
સિમ્બા
રણવીરને હીરો તરીકે ચમકાવવા તેના પિતાએ આપ્યા હતા 10 લાખ રૂપિયા?
સિમ્બાની જોરદાર સફળતા પછી રણવીર બોલિવૂડનો સૌથી સફળ એક્ટર ગણાય છે
Jan 17,2019, 17:19 PM IST
સિમ્બા
'સિમ્બા'ની સફળતાએ રોહિતને બનાવ્યો નંબર વન ડિરેક્ટર
'સિમ્બા'માં રોહિત શેટ્ટી અને રણવીર સિંહે પહેલીવાર સાથે કામ કર્યું છે
Jan 3,2019, 20:06 PM IST
રણવીર સિંહ
ગુજરાત અને મુંબઇએ ફરી એકવાર સાબિત કર્યું કે એમને પ્રિય છે 'સિંઘમ'
રણવીર સિંહની લેટેસ્ટ રિલીઝ સિમ્બા તેની અત્યાર સુધીની સૌથી મોટી સોલો હિટ પુરવાર થઈ છે
Dec 31,2018, 12:37 PM IST
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટીએ ‘સિમ્બા’માં કરી પોતાની 5 ફિલ્મોની જાહેરાત
2018માં અનેક બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થઈ છે પણ સિમ્બા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે
Dec 30,2018, 6:30 AM IST
સિમ્બા
Simmba : થિયેટરની છત પર ચડીને નાચવા લાગ્યો રણવીર
બોલિવૂડ એક્ટર રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે
Dec 29,2018, 17:50 PM IST
સિમ્બા
પહેલા દિવસે રણવીર સિંહની સિમ્બાએ કરી છાપરાફાડ કમાણી
રોહિત શેટ્ટીએ જ્યારથી રણવીર સિંહને લઈને સિમ્બા બનાવવાની જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ પર બધાની નજર હતી
Dec 29,2018, 17:19 PM IST
સિમ્બા
'સિમ્બા’નો પહેલો ફટાફટ રિવ્યૂ : કેવી છે ફિલ્મ ? જાણી લો એક ક્લિકમાં
આજે રણવીર સિંહ અને સોહા અલી ખાનને ચમકાવતી 'સિમ્બા' રિલીઝ થઈ છે
Dec 28,2018, 10:48 AM IST
સિમ્બા
સિમ્બાના સ્ક્રિનિંગમાં સૈફના દીકરાને જોઈને નહીં થાય આંખો પર વિશ્વાસ
Dec 27,2018, 11:30 AM IST
સારા અલી ખાન
'સિમ્બા'ના સ્ટાર્સ છે ભારે ફેશનેબલ, પુરાવો છે આ તસવીરો
Dec 24,2018, 12:46 PM IST
રણવીર
રણવીર લગ્ન પછી બદલાઈ ગયો? દીપિકાની આ તસવીરો છે પુરાવો
Dec 22,2018, 19:10 PM IST
સિમ્બા
આવ્યું 'સિમ્બા'નું નવું ગીત, સાંભળીને જ્યાં હશો ત્યાં નાચવા લાગશો
ફિલ્મમાં પણ આ ગીતથી જ રણવીર સિંહની એન્ટ્રી થઈ રહી છે
Dec 20,2018, 17:30 PM IST
સારા અલી ખાન
સારાનો સપાટો, કબજે કરી ભલભલી હિરોઇનો જેમાં કામ કરવા તરસે એવી ફિલ્મ
ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં એન્ટ્રી લેનારી સારા અલી ખાનને અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે
Dec 17,2018, 15:26 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો